સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ_૬

સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)

#વિકમીલ ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ_૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. 4 ચમચીમેંદો
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. 2મોટી સાઇઝ ડુંગળી
  4. બ્રેડ ક્રમ્સ (૪ બ્રેડ)
  5. 1/2ચમચી ગાર્લિક પાઉડર/ગાર્લિક પેસ્ટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2ચમચી મરી પાઉડર
  8. 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  9. 1/2ચમચી મિક્સ હબ્સ
  10. બેટર બનાવવા જરૂર મુજબ પાણી
  11. તળવા માટે તેલ
  12. સર્વિંગ માટે tomato ‌‌‌સોસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળીને છાલ ઉતારી ગોલ કટિંગ કરી લો. તેમાંથી રીંગ છૂટી કરી લો.

  2. 2

    મેંદો corn flour અને સુકા મસાલા મિક્સ કરી બેટર તૈયાર કરો. ગાર્લિક પાઉડર ને પણ સાથે જ એડ કરો.

  3. 3

    હવે ડુંગળી ની રીંગ ને બેટર માં બોડીને બ્રેડ ક્રમ્સ માં કોટ કરીને ફ્રાય કરી લો.

  4. 4

    તૈયાર છે ઓનિયન રિંગ્સ તેને ટમેટો કેચપ સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes