ફુદીના ગાંઠિયા (pudina gathiya recipe in gujarati)

popat madhuri @cook_21185467
ફુદીના ગાંઠિયા (pudina gathiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ ફૂદીનાને મિક્સરમાં નાખી પેસ્ટ તૈયાર કરો અને તે પેસ્ટ ને ગાળી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટેટાને ખમણી લો.ત્યાર બાદ તેમાં મીઠું,મરી પાઉડર અને તૈયાર કરેલી ફુદીનાની ની પેસ્ટ ઉમેરો.ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખો.
- 3
સરખી રીતે મિક્સ કરીને લોટ બાંધી લો અને તેલ નાખીને કેળવી લો. ત્યાર બાદ ગરમ તેલમાં ગાંઠીયા પાડો. તૈયાર છે આપણા ફુદીના ગાંઠીયા જે ટેસ્ટ મા ખુબ જ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12913306











ટિપ્પણીઓ