ફિંગર ચિપ્સ (Finger Chips Recipe In Gujarati)

Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk

#સ્નેક્સ
#માઇઇબુક

ફિંગર ચિપ્સ (Finger Chips Recipe In Gujarati)

#સ્નેક્સ
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 3 ચમચીઆરા નો લોટ
  3. તેલ તળવા માટે
  4. મસાલો બનાવા માટે :
  5. સંચળ પાઉડર
  6. મરચું પાઉડર
  7. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢી ને તેને ઉભા લાંબા સુધારી લો.. હવે તેને 3/4 વાર પાણી થી ધોઈ લો.. હવે તેનું પાણી નિતારી લો. અને તેમાં આરા નો લોટ નાખી ને બધું બરાબર મીક્સ કરી લો.. અને તેને ફ્રીઝ માં 1 કલાક મૂકી દો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેલ થાય એટલે ફ્રીઝ માં થી ચિપ્સ કાઢી ને ગોલ્ડન ફ્રાઈ કરો....

  3. 3

    હવે એક વાટકી મા મરચું સંચળ પાઉડર મીઠું લઇ ને બરાબર મિક્સ કરી લો...

  4. 4

    ચિપ્સ ફ્રાઈ થાય એટલે તેમાં મસાલો છાટી ને ટૉમેટો કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk
પર

Similar Recipes