કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલી(paneer chilli inGujartai)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલી(paneer chilli inGujartai)

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#વીકમીલ૧

#વીકમીલ૧

વધુ વાંચો

પનીર ચીલી(paneer chilli inGujartai)

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703

#વીકમીલ૧

#વીકમીલ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20મિનિટ
2વ્યકિત
  1. 200 ગ્રામપનીર
  2. 2-3 ચમચીતેલ
  3. 1/2કેપ્સિકમ
  4. 1/2ગાજર
  5. 1ડુંગળી
  6. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. 1/2 ચમચીકટકા કરેલા લીલા મરચા
  8. 1/2 ચમચીસોયા સોસ
  9. 1/2 ચમચીરેડ ચીલી સોસ
  10. 1/2 ચમચીગ્રીન ચિલી સોસ
  11. 1 ચમચીકેચપ
  12. 1/3 ચમચીમરી પાઉડર
  13. 1/2 ચમચીવિનેગર
  14. પનીર મેરીનેટ માટે :
  15. 2 ચમચીકોનૅ ફ્લોર
  16. 1 ચમચીમેંદો
  17. થોડુ લાલ મરચાંનો પાઉડર
  18. 1/3 ચમચીમરી પાઉડર
  19. 1/2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  20. મીઠું સ્વાદ મુજબ
  21. જરૂર મુજબ પાણી
  22. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ મૂકીને તેમાં લસણ અને આદુની પેસ્ટ સાંતળો.ત્યારબાદ તેમાં લાંબી સમારેલી ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.પછી તેમાં ગાજર, કેપ્સિકમ ઉમેરો ૨ થી ૩ મિનીટ માટે ફાસ્ટ ગેસ પર કુક થવા દો પછી તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ સોયા સોસ, ટોમેટો કેચપ, મીઠું,મરી પાઉડર ઉમેરી,વિનેગર ને મિક્સ કરો અને 1 ચમચી કોર્ન ફ્લોર ચાર ચમચી પાણીમાં ઓગાળીને તેમાં એડ કરો અને તેને બેથી ત્રણ મિનિટ માટે આ ગ્રેવીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજા એક બાઉલમાં કોનૅ ફ્લોર, મેંદો, મીઠું,મરી પાઉડર આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાઉડર મિક્સ કરીને તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવી તેમાં પનીરના ટુકડા ઉમેરો

    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ પનીરના ટુકડાને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ તળેલા ટુકડા ને બનાવેલી ગ્રેવીમાં ઉમેરો અને 2-3 મિનિટ માટે રહેવા દો.

    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ પનીર ચીલી

    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી(paneer chilli inGujartai) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703
પર June 17, 2020 17:24

ટિપ્પણીઓ (4)

Sangita Shailesh Hirpara
Sangita Shailesh Hirpara @sangita2703
June 18, 2020 03:59
Thanks di
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
  2. સેઝવાન ચટણી (Schezwan chutney recipe in gujarati)
  3. પેરી પેરી આલુ ગ્રિલ સેન્ડવીચ
  4. પોટેટો પેને કેસરોલ (potato penne casserole recipe in Gujarati)
  5. લીંબુ આચાર (limbu આચાર in Gujarati)
  1. સ્પાઇસી ઓનીયન રીંગ (spicy onion dream recipe in Gujarati)
  2. તાવો (ચાપડી -શાક)(tavo chapdi saak inGujartai)
  3. ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
  4. ફુદીના ગાંઠિયા (pudina gathiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12913534
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close