રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં બાફી લેવી પછી એક મિક્સર જારમાં આદું-મરચાં લસણ ક્રોસ કરી લેવું ઝીણા ટામેટા ડુંગળી સુધારી લેવા
- 2
કુકરમાં તેલ મૂકી થોડા રાઈ જીરું હિંગ આદુ મરચાની પેસ્ટ નાંખી દાળ નો વઘાર કરો તેના ટામેટાં ડુંગળી સાંતળી લેવા તેમાં હળદર મરચું મીઠું લીંબુ નાખી દો
- 3
દાળ થોડી કુકડી જાય એટલે તેમાં ઉપરથી પાછો એકલુ આમાં તેલ મૂકો તેમાં પાછા થોડા આદુ મરચાં ડુંગળી તજ તમાલપત્ર લવિંગ દાલ તડકા નો મસાલો નાખી ઊઘડેલી દાળ ઉપર તે દાલ તડકા નો મસાલો નાખો તૈયાર છે સરસ મજાની દાલ તડકા
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12932693
















ટિપ્પણીઓ