સ્પાયસી વેજ લઝાનીયા
રાંધવાની સૂચનાઓ
- 1
લઝાનીયા શીટ માટે સૌ પ્રથમ મેંદા નો લોટ લઇ તેની અંદર તેલ મીઠું નાખી પાણી વડે મિડિયમ લોટ તૈયાર કરો. પછી તેના પૈડા તૈયાર કરી ૨૦ મીનીટ તેને રેસ્ટ આપો. પછી તેની મોટી રોટી રેડી કરી તેને ૩૦ મીનીટ રેસ્ટ આપો
- 2
સ્ટફીંગ બનાવવા માટે ૧ પેન માં બટર લઇને તેમા કાંદા ને સાંતળી લો.બાદ બધા વેજિટેબલ અને મસાલા નાખી દો. ૫ મીનીટ રાખો.
- 3
- 4
ત્યાર બાદ એક નોનસ્ટિક પેન માં રેડ સોસ નું લેયર કરો પછી ઉપર લાઝાનિયા શીટ મૂકો ફરીથી રેડ સોસ, વેજ સ્ટફીંગ, વ્હાઇટ સોસ, ચીઝ, ઑરેગાનો, ચિલી ફ્લેકસ આવી રીતે કુલ ૩ લેયર કરો. ઉપરના લેયર માં તમે તમારી ચૉઇસ થી ટેસ્ટ પ્રમાણે ચીઝ ઉમેરી શકો છો
- 5
તેને સ્ટવ પર ૧૫ થી ૧૮ મિનિટ સુધી ધીમી આંચ પર ઢાંકી ને મૂકો.
- 6
પછી તેને ગરમ સર્વે કરો તો તૈયાર છે, વેજ સ્પાયશી લાઝાનિયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12952066

![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/40x40cq50/avatar.jpg)










![urvashi pankhania[22] urvashi pankhania[22]](https://img-global.cpcdn.com/users/074705ef8d1e9e58/98x98cq50/avatar.jpg)

ટિપ્પણીઓ (2)