માલપુઆ (Malpuda)
Steps
- 1
સવથી પેહલા ખાંડ અને પાણી ને મિક્સ કરી હલાવી ખાંડ ઓગળે ત્યાં સુધી પલાળી રાખવું..ત્યાર બાદ ૧ તપેલી માં ઘઉં નો લોટ લેવો...તેમાં ૧ ચમચી ઘી નાખવું...એલચી પાઉડર..એડ કરવો...હવે દૂધ એડ કરવું
- 2
ધીમે ધીમે ખાંડ વાળુ પાણી એડ કરતા જાવ...કેસર એડ કરો. બેકિંગ પાઉડર એડ કરો... ફ્રાય પેની માં ૧ ચમચો ઘી અને તેલ ઉમેરો. ગેસ slow j રાખવાનો છે..બીજા તપેલીમાં મિશ્રણ લો...(જો batter jadu lage to thodu pani add karta jawanu che..batter patlu રાખવું)ચમચા માં batter ભરો ને ફ્રાય પેની માં ઉપરથી રેડી જેથી...મિશ્રણ તેલ માં ફેલાય જાય...હવે આગળ પાછળ ફેરવવાનું છે...પુદો ગોલ્ડન રંગ નો થવો જોઈએ. ક્રિસ્પી થાય એટલે નિતારી લો..
- 3
Redy to serve garam..માલપુઆ....
Similar Recipes
More Recipes
-

Uzma Syed
-

Lily
-

Makhna Dragon Fruit Rabdi With Fruits
Rita Talukdar Adak
-

Crispy chicken fettuccine alfredo
Sarvat Hanif
-

cudi
-

Christina
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Ramaben Joshi
-

Leelumae
-

alfredsanpedro
-

Leelumae
-

Carebear
-

Gerard Mallari
-

Sonal Parmar
-

Busnah Cake's and More😍💞💗💖
-

Sameen Hasan Khawaja
-

Sidra Hasan
-

Ashika Arora
-

Mamta Rastogi
-

Fakhra Rubab
-

Jasmin Motta _ #BeingMotta










Comments (4)