ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )

Mamta Khatwani @cook_23110272
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
વધાર:- એક કડાઈ મા તેલ નાખો ગરમ થાય એટલે તેમા રાઈ,લીમડા ના પાન,લીલી મરચા નાખો ૨ મિનિટ બાદ તેમા ૧૦૦ મીલી પાણી લીબુ ના ફૂલ, ખાડ નાખો ખાડ ગળે એટલે ૧ ઉભરાવો આવે ગેસ બંધ કરી લો.
- 2
૭૫ મીલી પાણી મા ૧ ચમચી ઈનો નાખો.ઈ્ન્સટન્ટ પાઉડર ને એક બાઉલ મા નાખો તેમા આદુ-મરચા ની પેસ્ટ,તેલ,ઈનો વોટર નાખી તેને એક સાઈડ બરાબર ફેટો.અને સ્ટીમર પ્લેટ ને તેલ થી ગી્સ કરી તેમા બેટર રેડી તેને ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરવા મુકો.સ્ટીમ થ ઈ જાય ત્યારબાદ તેમા કાપા પાડી તેની ઉપર વધાર નાખો જેથી ખમણ સોફટ થઈ જાય.
- 3
તૈયાર છે ઈન્સટન્ટ નાયલોન ખમણ.
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13043578













ટિપ્પણીઓ (8)