મસુર તુવર દાલ તડકા(masoor tuver dal in Gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

# સુપરસેફ 1
#પોસ્ટ 1
# માઇઇબુક
# પોસ્ટ 9

મસુર તુવર દાલ તડકા(masoor tuver dal in Gujarati)

# સુપરસેફ 1
#પોસ્ટ 1
# માઇઇબુક
# પોસ્ટ 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનટ
3 સર્વિંગ્સ
  1. 1 કપમસુર
  2. 4 ચમચીતુવરદાલ
  3. 2 નંગટામેટા
  4. 1ડુગરી
  5. 12કરી લસણ
  6. 2લીલા મરચા
  7. 2 ચમચીઘાનાજીરૂ
  8. 1 ચમચીલાલ મરચૂ
  9. અરઘી ચમચી હળદર
  10. 1 ચમચીઆખૂ જીરૂ
  11. નીમક સ્વાદ અનુસાર
  12. 4 ચમચીટેલ
  13. સજાવા માટે
  14. કાકડી
  15. રાઘેલા ભાત
  16. ટામેટાં સલાઇશ
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મીનટ
  1. 1

    ડુગરી ટામેટા ને કટ કરીલયો।લસણ ને જીનુ કટ કરી લયો।લીલા મરચા કટ કરી લયો

  2. 2

    કૂકર મા ટેલ ગરમ કરો। ટેમા જિરૂ અને લીલા મરચા નાખી સાતરો

  3. 3

    લસણ,ડુગરી,અને ટામેટાં નાખી 2 મીનટ સાતરો

  4. 4

    તેમા ઘાનાજીરૂ મરચુ હળદય મીઠું નાખી 1 મીનટ સાતરો

  5. 5

    હવે મસુર અને તુવેર દાળ ને નાખો । 2 ગ્લાસ પાની નાખી 7થી10 સીટી કુકર મા આવે ત્યા સુઘી ચરવાદો

  6. 6

    ચાવલ રોટલી સલાડ સાથે પીરસો મેંગો મોહીતો, છાસ પન સાથે લય સકાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

Similar Recipes