ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#માઇઇબુક પોસ્ટ ૨૧
#વિકમીલ૩ પોસ્ટ ૧

ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )

#માઇઇબુક પોસ્ટ ૨૧
#વિકમીલ૩ પોસ્ટ ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઈન્સટન્ટ મિકસ ખમણ પાઉડર :-
  2. ૨૦૦ ગ્રામ બેસન
  3. ૧/૨ tspલીબુ ના ફુલ
  4. ૪ tspરવા
  5. ૨ tbspદળેલી ખાડ
  6. મીઠુ સ્વાદાનુસાર
  7. ૧/૪ tspહળદર
  8. *************
  9. ૧ tspઈનો
  10. ૩ tspતેલ
  11. ૧/૨ tspઆદુ-મરચા ની પેસ્ટ
  12. ૧૦૦ મીલી પાણી વધાર માટે
  13. ૭૫ મીલી પાણી ખમણ મા નાખવા માટે
  14. ૧/૨ ચમચીરાઈ
  15. ૮-૧૦ લીમડા ના પાન
  16. ૧ ચમચીતલ
  17. લીલા મરચા કાપેલા ૨
  18. ૧/૪ કપખાડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વધાર:- એક કડાઈ મા તેલ નાખો ગરમ થાય એટલે તેમા રાઈ,લીમડા ના પાન,લીલી મરચા નાખો ૨ મિનિટ બાદ તેમા ૧૦૦ મીલી પાણી લીબુ ના ફૂલ, ખાડ નાખો ખાડ ગળે એટલે ૧ ઉભરાવો આવે ગેસ બંધ કરી લો.

  2. 2

    ૭૫ મીલી પાણી મા ૧ ચમચી ઈનો નાખો.ઈ્ન્સટન્ટ પાઉડર ને એક બાઉલ મા નાખો તેમા આદુ-મરચા ની પેસ્ટ,તેલ,ઈનો વોટર નાખી તેને એક સાઈડ બરાબર ફેટો.અને સ્ટીમર પ્લેટ ને તેલ થી ગી્સ કરી તેમા બેટર રેડી તેને ૧૦ મિનિટ સુધી સ્ટીમ કરવા મુકો.સ્ટીમ‌ થ ઈ જાય ત્યારબાદ તેમા કાપા પાડી તેની ઉપર વધાર નાખો જેથી ખમણ સોફટ થઈ જાય.

  3. 3

    તૈયાર છે ઈન્સટન્ટ નાયલોન ખમણ.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર

Similar Recipes