રાંધવાની સૂચનાઓ
- 1
આબધી સામગ્રી તૈયાર કરો મકાઈના દાણા ઓવનમાં એક મિનિટ ફેરવી મેથી તથા દાણાને મીક્સર મા ફેરવી તેમા મરચા આદુ લસણની પેસ્ટ ઉમેરો ઝીણી ડુંગળી ના પીસ મીઠું મરચું કોથમીર નાખો
- 2
બધા લોટમાં તેલ નાખી બાઉલ ઓવનમાં ફેરવી અગર શેકી લેવા. હવે પુરણમાલોટ મીક્સ કરી ગરમ મસાલો નાખી ટીકી વાલવી
- 3
ઇડલી સ્ટેન્ડ મા તેલ લગાડી ટીકી બાફવા મૂકો. દસ મિનિટમાં સરસ થઈ જશે. બહુ ટેસ્ટી બને છે. ડાઈટ માટે ઉતમ, નો ખાંડ નો ઓઈલ, બાલકો મેથી ન ખાતા હોય તો આરીતે બહુ ભાવે છે. સોસ દહીં લીલી ચટણી સાથે પીરસી શકાય. કીડસ ઉપર યીઝ નાખી ને હોંશે લેછે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062273













ટિપ્પણીઓ (4)