મારબલ કેક

આ રેસિપી મે મારી ફ્રેન્ડ પાસે થી શીખી છે એક વાર જરૂર થી બનવાસો .
મારબલ કેક
આ રેસિપી મે મારી ફ્રેન્ડ પાસે થી શીખી છે એક વાર જરૂર થી બનવાસો .
Steps
- 1
સૌપ્રથમ. મિક્સર જાર માં. બટર,ખાંડ,દૂધ, વેનિલા ઍસન્સે નાખી બીટ કરી લો
- 2
ત્યારબાદ આ મિશ્રણ માં ધીમે ધીમે મેંદો એડ કરતા જવ એકદમ સરસ રીતે મિક્સ કરતા બાદ,
- 3
Aa મિશ્રણ ના બે સરખા ભાગ કરી લો એક ભાગ માં કોકો પાવડર નાખી સરસ રીતે મિક્સ કરો
- 4
ત્યારબાદ જાડા તળવા વડા વાસણ ને ૩૦ મિનિટ માટે ગરમ કરો
- 5
હવે ગ ગ્રીસ કરેલી વાસણ માં પહેલા વ્હાઈટ મિશ્રણ ૨ ચમચી,પછી કોકો પાઉડર વાળુ મિસરણ ચમચી એવી રીતે વારા ફરતી મિશ્રણ એડ કરો
- 6
ને તુઠપીક ને મદદ થી ડિઝાઇન પાડી લો ને. અને ૩૦-૪૦ મિનીટ માટે ધીમા તપે બેક કરવા મૂકો
- 7
૩૦-૪૦mintus પછી ચેક કરી. જો બેટર ચિપક તું ના હોય તો cake ready ch
- 8
કેક ને serving Trey ma kadi tea,coffee sathe maja mano....
Similar Recipes
More Recipes
-

Black Pepper Velvet Cream Cheese Spread
Bianca Mwale
-

Hania Hameed
-

Sweet Cabe
-

Maggie Conlon
-

Bushra Mazhar
-

Traditional Thali with Bajri Bhakhri
Darshana Patel
-

Mad Cook
-

Village Style Mix Spinach Sabji
Shital Jataniya
-

Elaine Claudio
-

Anmen
-

betsy.hudson -

🌈NinjaMommaKitchen🌈
-

Elena Gianni
-

Manisha's Desi kitchen
-

10 min instant choco mini cake
dibya kar
-

Sakshi Hotwani
-

Apiyo Abulloh (Nay)
-

Mallika Ramshatriya
-

Explore with Sumi
-

Prachi
-

Zsofi's_Fusion_Kitchen✅️
-

Sobi Aijaz
-

Bottle gourd fritter with yoghurt dip
Naheed Alam







Comments (2)