કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#goldenapron3
#week24
#gourd

#goldenapron3
#week24
#gourd

વધુ વાંચો

ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#goldenapron3
#week24
#gourd

#goldenapron3
#week24
#gourd

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 minit
3 vyakti
  • ૨ગલકા
  • ૧નાનું બ ટે ટુ
  • ૨કાંદા
  • ૧રીંગણ
  • ૧/૨ વાટકીસીંગદાણા
  • ૧મુઠ્ઠી ચણા દાળ
  • ૧મુઠ્ઠી તુવેર દાળ
  • ૧ વાટકીચોખા મગ ની દાળ
  • ૨લવિંગ
  • ૧તજ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ ચમચીગરમ મસાલ
  • ૧કળી પત્તી
  • લીમડી
  • લસણ ની કટકી
  • વઘાર માટે
  • ૨ ચમચીઘી
  • ૨ ચમચીતેલ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 minit
  1. 1

    બધી વસ્તુ સમારીને ધોઈ રેડી રાખવી.

    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કુકર મા તેલ ઘી મૂકી તેમાં રાઈ જીરું હિંગ લવિંગ તજ મૂકી ૧ મિનિટ સતડી,લસણ કટકી,લીમડી નાખવી.

    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ કાંદા નાખવા ૨ મિનિટ પછી તેમાં ગલકા બટાકા રીંગણ શીંગ દાણા નાખી લાલ મરચું પાઉડર,હળદર મીઠું નાખવું.સરખું મિક્ષ કરવું.

    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૫ મિનિટ બાદ તેમાં પાણી નાખવું.હવે તેમાં ખીચડી,દાળ નાખવી.

    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કુકર બંધ કરી ૪ થી ૫ સીટી કરવી.થોડી વાર બાદ કુકર ખોલવું.અને મસ્ત ગલકા ની ખીચડી રેડી.ઉપરથી માખણ નાખી પાપડ જોડે સર્વ કરો.

    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર July 05, 2020 08:34
Shaper Veraval

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
July 05, 2020 08:42
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગલકા ખીચડી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. કારેલા નું શાક(Karela nu shak in gujarati recipe)
  2. ભીંડા ની કઢી(bhindi ki Kari)
  3. રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
  4. દાબેલી પોકેટ્સ (Dabeli pokets in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13082069
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close