સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)

Meghna Sadekar @cook_15803368
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..
#વીકમીલ3
ફ્રાયડ રેસિપી.
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..
#વીકમીલ3
ફ્રાયડ રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષીંગ બાઉલ મા ક્રશ ને આખા દાણા સ્વીટ કોર્ન એડ કરી તેમાં બધાં જ સુકા મસાલા, ક્રશ આદુ મરચા, કોથમીર,મીઠુ, ખાંડ નાખી સરસ હલાવી મીક્ષ કરો..
- 2
તેમાં બંને લોટ સરખે ભાગે નાંખી...જરૂર પડે તો જ થોડું પાણી નાંખી..પકોડા ઉતરે તેવુ ખીરું બનાવી 5 મીનીટ રેસ્ટ આપો..
- 3
ગરમ તેલ માં મીડિયમ ફલેમ રાખી ક્રીસપી પકોડા ઉતારી ચટણી, દહીં, સોસ સાથે સવઁ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13085320

ટિપ્પણીઓ (5)