કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિર્ચી ભજીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિર્ચી ભજીયા રેસીપી મુખ્ય ફોટો

મિર્ચી ભજીયા

mitesh panchal
mitesh panchal @mitesh_1469

#વીકમિલ3 #goldenapron3
ભજીયા નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે ને અને એ પણ ચોમાસાની ઋતુ હોય તો ભજીયા ગરમા ગરમ ચા સાથે ખાવાની બહુ જ મજા આવે છે એ જ રીતે મરચા ના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે ખટમીઠા અને સ્પાઈસી મરચા ના ભજીયા સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને બહુ જ ટેસ્ટી હોય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપખટમીઠાં ચવાણું
  • 1 કપચણા નો લોટ
  • 2-3 નંગલવિંગ
  • 1નાનો ટુકડો તજ
  • 1 નંગજાવંત્રી
  • 1 નંગબાદીયા
  • 1/2 ચમચીખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણા જીરુંપાવડર
  • 4-5 નંગલીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચવાણું, તજ, લવિંગ,બાદીયા,જાવંત્રી, મીઠું, લાલમરચુ પાઉડર, ખાંડ,ધાણાજીરું પાઉડર ને પછી મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    ત્યારબાદ હવે ખીરું બનાવો એક બાઉલ માં ચણાનો લોટ અને મીઠું થોડી હળદર ઉમેરો અને પછી પાણી ઉમેરી ખીરું બનાવી લો ખીરા માં સેજ પણ ગઠ્ઠા ના રેવા જોઈએ ખીરાને ને બહુ પાતળું કરવાનું નથી

  3. 3

    હવે લીલા મરચા ને વચ્ચે થી કાપી ને બિયા કાઢી લો અને ત્યાર બાદ જે મસાલો તૈયાર કર્યો એ મરચા માં પૂરો એવી રીતે બધા મરચા માં પૂરી લો

  4. 4

    હોવી જે ખીરું તૈયાર કર્યું હતું તેમા સોડા ઉમેરો અને ત્યારબાદ તે ખીરા માં મરચાં ડબોડી ને તળી લો અને મરચા ને બે વખત તળવા ના છે એવી રીતે બધા મરચા ને તળી લો અને પછી ચા સાથે સર્વ કરો

    મિર્ચી ભજીયા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર July 06, 2020 06:07

ટિપ્પણીઓ (2)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
November 09, 2020 16:27
Nice my most favourite 🤠
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  5. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  1. ચોકલેટ સુખડી (Chocolate Sukhadi)
  2. ભાત ની ખીર (Rice kheer recipe)
  3. ભટુરે
  4. મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087996
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close