મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5બાફેલા બટાકા (મેશ કરેલા)
  2. 1/2 કપવટાણા, ફણસી અનેે કોબીજ (ઝીણા સમારેલા અને બાફેેલા)
  3. 1 કપબાફેલી પાલક ની પ્યૂરી
  4. 1/2 કપઝીણી સમારેલી કોથમીર અને ફૂદીનો
  5. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. 1/2 કપછીણેલું પનીર
  7. 1 ચમચીશેકેેલુ જીરુ પાઉડર
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીકસૂરી મેથી
  11. 1 ચમચીલીંબુ નો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1 ચમચીમેંદો
  14. 1 ચમચીકોર્નફ્લોર
  15. 3 ચમચીપાણી
  16. 1/2 કપબ્રેડ ક્ર્મપ્સ
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને તેને સાંતળો. હવે તેમાં બફેલા મિક્સ વેજીટેબલ (વટાણા, ફણસી, કોબીજ) નાખો. ઝીણા સમારેલા કેપ્સીકમ નાખો તથા પાલકની પ્યુરી નાખી ને તેને થોડીવાર રાંધો અને ગેસ પરથી નીચે ઉતારી દો.

  2. 2

    બાફેલા બટાકાને મેશ કરીને તેમાં વેજિટેબલ્સ વાળું મિશ્રણ તથા બઘો મસાલો ઉમેરી દેવો. જરૂર પડે તો તેમાં બે ચમચી કોર્નફ્લોર નાખો. બરાબર બઘું ભેગુ કરવું. કબાબને ગોળ આકારના વાળવા.

  3. 3

    મેંદો, કોર્નફ્લોર અને પાણી મિક્સ કરીને તેની સ્લરી બનાવવી. આ સ્લરી માં કબાબ ડીપ કરીને તેની ઉપર બ્રેડ ક્રમ્સ નું કોટીંગ કરવું. એના પર કાજુ લગાવી ને ગરમ તેલમાં તળી લેવા઼. અને ગ્રિન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes