ભાત ની ખીર (Rice kheer recipe)

Reema Reema
Reema Reema @cook_20426055

#ગોલ્ડનએપ્રોન 3#વીક 25

ભાત ની ખીર (Rice kheer recipe)

#ગોલ્ડનએપ્રોન 3#વીક 25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1. 1.5 લીટર દૂધ
  2. 2. ૫૦ ગ્રામ ચોખા
  3. 3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. 4. 8-10કેસર ના તાંતણા
  5. 5. 8-10 કાજુ
  6. 6. 8-10બદામ
  7. 7. 3 ઈલાયચી,
  8. 8. 8-10 પિસ્તા
  9. 9. 8-10 દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ઊકળવા મુકવું. ચોખાને ધોઈ, થોડીવાર પલાળી રાખવા.

  2. 2

    દુધને ઉભરો આવે અને બરાબર ઊકળે એટલે ચોખામાંથી પાણી નિતારી, દુધમાં નાંખવા અને હલાવ્યા કરવું.

  3. 3

    ચોખા બરાબર બફાય અને ફાટે એટલે ખાંડ નાંખવી. દૂધ ઊકળે અને ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.

  4. 4

    પછી તેમાં ઈલાયચી અને કાજુ, બદામની કતરી અને પિસ્તા, દ્રાક્ષ અને કેશર ના તાંતણા નાખવા અને બરાબર હલાવું

  5. 5

    હવે તે ઠંડુ થાય એટલે તેને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Reema
Reema Reema @cook_20426055
પર

ટિપ્પણીઓ

Similar Recipes