બ્રાઉની(browani in Gujarati)
#Goldenapron3 week 24
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ સિવાય ની દરેક વસ્તુ ને એક તપેલીમાં ચારણી વડે ચાળી નાખો..
- 2
ત્યારબાદ ઓલિવ ઓઇલ નાખો અને પછી દૂધ નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
- 3
બેક કરવાના વાસણ માં ઘી અને મેંદો છાંટી તૈયાર રાખો.તૈયાર કરેલા મિશ્રણને તેમાં રેડો..કાજુ બદામ ના ટુકડા નાખો.
- 4
ગેસ પર એક જાડા તળિયા વાળા તપેલા માં રેતી અથવા મીઠું નાખી તેમાં તૈયાર કરેલ મિશ્રણનું વાસણ મૂકો..૨૫ મિનિટ બેક થવા દો.
- 5
તૈયાર થાય એટલે એક ડિશ માં લઇ આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089046


















ટિપ્પણીઓ