દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370

#માઇઇબુક#વિકમીલ3
#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24

દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)

#માઇઇબુક#વિકમીલ3
#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકાચા સીંગદાણા બાફેલા
  2. 3-4સમારેલા લીલા મરચાં
  3. 2 ચમચીસીંગદાણા પાઉડર
  4. 1/2 ચમચીલસણની પેસ્ટ
  5. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  9. 1/2 ચમચીશેકેલુ જીરું પાઉડર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીખાંડ
  12. 1/2 ચમચીલીંબુનો રસ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. વઘાર માટે
  15. 2-4 ચમચીતેલ
  16. 1/2 ચમચીરાઈ
  17. 2સુકા લાલ મરચાં
  18. 1/4 ચમચી અજમો
  19. ચપટીહીંગ
  20. પૂરી માટે
  21. 1 વાડકીઘઉંનો લોટ
  22. ચપટીઅજમો
  23. 1 વાડકીકોથમીર ના પાન
  24. મીઠું સ્વાદ મુજબ
  25. 4 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગેસ પર પેન મુકી તેમાં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, અજમો, સુકા લાલ મરચાં, હીંગ,લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ નાંખી સાતડવુ.

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, શકેલુ જીરું પાઉડર, ગરમ મસાલો નાખી સાંતડી લો. પછી તેમા સીગદાણા પાઉડર,કાપેલા લીલા મરચાં નાખી, મીઠું ખાડ નાખી સાતડી લેવું.પા કપ પાણી નાંખી તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું.

  3. 3

    ત્યારબાદ મરચાં થોડા થઈ જાય એટલે તેમાં બાફેલા સીંગદાણા ઉમેરી પાણી નાંખી ઢાંકણ ઢાંકી તેલ છુટું પડે ત્યા સુધી થવા દેવું

  4. 4

    ત્યારબાદ એક બાઉલમાં ઘઉ નો લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી અજમો મીઠું અને કોથમીર ના પાન નાંખી પૂરી નો લોટ બાંધવો તેના નાના નાના ગોળ લુઆ કરી પાટલી પર પૂરી વણી લેવી પેનમાં તેલ મુકી તેમાં પૂરી ને તળી લેવી હવે દાણા મરચાં ના શાક સાથે ગરમ ગરમ સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes