કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના ગોટા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના ગોટા રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના ગોટા

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!
#વિકમીલ3
#goldenapron3
#week24
#gourd

સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!
#વિકમીલ3
#goldenapron3
#week24
#gourd

વધુ વાંચો

દૂધી ના ગોટા

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!
#વિકમીલ3
#goldenapron3
#week24
#gourd

સામાન્ય રીતે દુધી માંથી આપણે શાક અને ઓળો બનાવતા હોઈએ છીએ પરંતુ આજે હું દુધી માંથી ગોટા લઈને આવી છે જે સુપર ટેસ્ટી લાગે છે!
#વિકમીલ3
#goldenapron3
#week24
#gourd

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  • 1બાઉલ દુધીનોછીણ
  • 1બાઉલ ચણાનો લોટ
  • ૨ ટેબલ સ્પૂનરવો
  • ૪લીલા મરચા
  • 2 ટેબલસ્પૂનકોથમીર
  • 1 ટી સ્પૂનધાણા જીરુ પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • પા નાની ચમચી સોડા
  • 2 ટે સ્પૂનખાંડ
  • 2 ટેબલસ્પૂનગરમ+ તેલ તળવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક બાઉલમાં દૂધીનું છીણ લો.

    દૂધી ના ગોટા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં ચણાનો લોટ,રવો, લીલા મરચા, હળદર ખાંડ ધાણાજીરું તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

    દૂધી ના ગોટા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જરૂર પડે એટલું પાણી ઉમેરી થોડું ઘટ્ટ ખીરુ બનાવો.બીજા ગોટા કરતા આ ગોટામાં પાણી ખુબ જ સાચવીને ઉમેરવું કારણકે દુધી માંથી પાણી છુટવા ની શક્યતા છે જ.

    દૂધી ના ગોટા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખીરા ને પાંચ મિનિટ રેસ્ટ આપી તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ખાવાનો સોડા તથા સોડા ઉપર બે ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરી સરસ ફીણી લેવું.

  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે મધ્યમ સાઇઝના ગોટા તળી લેવા. ગોટા બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ નરમ થશે તૈયાર છે દૂધીના ગોટા!!

    દૂધી ના ગોટા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Desai
Megha Desai @cook_19228128
પર July 06, 2020 10:38
Vadodara

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 06, 2020 12:00
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના ગોટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. #ચીઝ બટર મસાલા (cheez batar masala recipe in Gujarati)
  2. લાઈવ ઢોકલા (live dhokal in Gujarati)
  3. ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
  4. પાત્રા (Patra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097546
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close