લાઈવ ઢોકલા (live dhokal in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા ને ૫-૬ કલાક પલાળી દો.ત્યારબાદ તેને મિક્ષર માં પિસ્તી વખતે એક ચમચી ચણા ની દાળ અલગ રાખી દેવાનિત્યર બાદ આ ખીરું બનાવી લેવાનું.અને તેમાં ૧કપ દહીં નાખી આથો આવે તે રીતે ૪-૫ કલાક મૂકી રાખો.
- 2
ત્યારબાદ લસણ ની જીની કટકી કરી લો.અને આ ખીરા માં હળદર મીઠું આદુ મરચા ની પેસ્ટ તેલ લસણ ની કટકી અને અલગ રાખેલી આખી પલળેલી ચણા ની દાળ આ બધુ એડ કરી મિક્સ કરી લો.અને તેમાં ઇનો નાખી એકદમ હલાવો.
- 3
ત્યારબાદ ઢોકડિયા માં પાણી નાખી તેની ઉપર કાના વાળું તેનું જ છીબુ મૂકી પાણી ગરમ થવા દો.ત્યારબાદ તેની થાળી મા તેલ લગાવી ત્યાર કરેલું ખીરું પાથરી દો અને તેના પર મરચું પાઉડર છાંટી દો અને કોથમીર થી ગાર્નિશ કરી ઢોકડિયા માં મૂકી દો.
- 4
૧૦ મિનિટ પાકવા દો ત્યારબાદ ચાકુ વડે ચેક કરી લો. પાકી જાય એટલે કાઢી લૉ.આ ત્યાર છે ગરમા ગરમ ઢોકળા. આ લસણ ની ચટણી અને તેલ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
લાઈવ ઢોકળા
આજ ની મારી રસેપી બર્થડે સ્પેશ્યલ છે. હવે કોન્ટેસ્ટ મા બર્થડે પાર્ટી ની રસેપી મુકવાની છે.બર્થ ડે તો કોઇ ની પણ ઉજવાય જેમ ક મોટી ઉંમરના વૃદ્ધ ની પણ ને બાળકો ની પણ. મરી રસેપી મોટી ઉમર ના લોકો બર્થ ડે ઉજવે તો પણ બનાવાય અ રીત ની છે જ ખવા મા સરળ અને પચવામાં હલ્કી અને હેલ્થના માટે ખૂબ જ સારી છે. Sonal Naik -
-
-
-
લાઈવ ઢોકળા(live dhokla recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ4#વેસ્ટ#trendલાઈવ ઢોકળા ....નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય...અને જો ગરમાગરમ ખાવા મળે તો મજા જ આવી જાય છે. લગ્નપ્રસંગ નાં જમણ મા લાઈવ ઢોકળા નાં હોયતો જમણ અધૂરું લાગે છે મે સરળ રેસિપી થી લાઈવ ઢોકળા બનાવીયા છે તમે પણ બનાવી જો જો મસ્ત બનશે... Vishwa Shah -
-
-
-
-
-
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
-
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
-
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (9)