ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)

#સુપરશેફ 1
પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે.
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1
પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને બાફી ને ઠંડા પાણીથી ધોઈ લો અને તેને બરાબર નીચોવીને પાણી કાઢી લો પછી તેમાં લીલાં મરચાં અને કોથમીર ઉમેરીને પેસ્ટ બનાવી તેમાં મીઠું અને ચણાનો લોટ ઉમેરીને કણક તૈયાર કરી તેના એકસરખા ગોળા વાળો.
- 2
ચીઝ પનીર ને છીણી તેમાં ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી તેનાં ગોળા વાળો અને પાલક નાં ગોળા માં મુકીને સ્ટફ ગોળા વાળો અને ચણાનો લોટ માં રગદોળી તેલમાં તળી લો.
- 3
એક કડાઈમાં તેલ, બટર નો વઘાર મૂકી તેમાં છીણેલી દૂધી ૧/૨ મિનિટ સાંતળો પછી તેમાં ટામેટા ની પ્યુરી અને કાજુ મગતરી ની પેસ્ટ ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો, હવે તેમાં બાકી નાં મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો પછી ૧ કપ પાણી ઉમેરીને બરાબર હલાવો ૩-૪ મિનિટ સુધી ઉકાળો અને છેલ્લે કસૂરી મેથી ઉમેરો
- 4
કોફતા ને વચ્ચે થી કાપી લો અને બાઉલમાં કરી મૂકી તેના ઉપર કોફતા મુકી ઉપર થી બેઠેલી તાજી મલાઈ અને ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ કોફતા કરી (Rice Kofta Curry Recipe In Gujarati)
#ભાતઅહીં મેં ભાત માં થી કોફતા તૈયાર કરી, ગ્રેવી સાથે રજૂ કયૉ છે.સાથે ચોખા નાં મસાલા ખીચીયા અને પરાઠા બનાવીયા છે. Shweta Shah -
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#CHEESE#COOKPADGUJ#COOKPADINDIA કોફતા એ પંજાબી વાનગીઓ માં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જુદા જુદા સ્ટફિંગ સાથે તથા અલગ અલગ સામગ્રી થી તૈયાર કરી શકાય છે. મેં અહીં દુધી ના કોફતા ચીઝ નાં સ્ટફીગ સાથે તૈયાર કરેલ છે. જે પરાઠા કે રોટી સાથે સર્વ કરાય છે. Shweta Shah -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#RC4#green#Sabji#MW2#Palak_Paneer#lunch#dinner#CookpadIndia#COOKPADGUJRATI આયનૅ થી ભરપુર એવી પાલક અને કેલ્શિયમ તથા પ્રોટીનયુક્ત એવા પનીર થી તૈયાર થતી આ સબ્જી શિયાળા માં ખાસ કરીને બનાવવા માં આવે છે. શિયાળા માં પાલક એકદમ સરસ મળે છે.આ સબ્જી પરાઠા, રોટી, કે નાન સાથે સર્વ કરી શકાય છે. અહીં મેં પાલક પનીર સાથે પરાઠા, દહીં, અથાણું, પાપડ અને પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પનીર કોફતા કરી (Paneer kofta curry Recipe In Gujarati)
#GA4#Week6paneerજનરલી કોફતા આપણે પનીર ચીઝ વેજીટેબલમાંથી બનાવતા હોઈએ છે પણ મેં અહીં પંજાબી કોફ્તાને ઇટાલિયન સ્ટાઇલ આપવાની ટ્રાય કરે છે થોડું ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
નોન- ફ્રાઇડ કોફ્તા કરી જૈન (Non Fried Kofta Curry Jain Recipe In Gujarati)
#FF1#no_fried#jainrecipe#kofta#dudhi#panjabi_sabji#AM3#CookpadIndia#COOKPADGUJRATI ભારતીય ભોજન માં સબ્જી નું એક અગત્યનું સ્થાન છે. અહીં મેં દુધી નાં કોફતા તળિયા વગર તૈયાર કરેલ છે અને પંજાબી કરી સાથે સર્વ કરેલ છે. જો ઓછા તેલ માં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#shaamsaverakoftacurry#koftacurry#punjabicurrry#restaurantstyle#cookpadgujaratiશામ સવેરા એ વિશ્વ વિખ્યાત ભારતીય શેફ સંજીવ કપૂરની પ્રખ્યાત ડીશ છે. એકસાથે ગોઠવેલા ઘટકોની સરળતામાં તેની સુંદરતા રહેલી છે, જે વાનગીને વધુ આકર્ષક બનાવે છે - જાણે કે ડિશમાં કવિતા ના કરી હોય...!! પનીર (સવેરા) થી ભરેલા સમૃદ્ધ લીલા કોફતા (શામ) રેશમી સુંવાળી, સુગંધિત કેસરી ગ્રેવી પર સુંદર લાગે છે, કારણ કે તે રંગો, દેખાવ અને સ્વાદની રમત સાથે એક આકર્ષક દેખાવ બનાવે છે. શામ સવેરા નો અર્થ સરળ અંગ્રેજીમાં Dusk અને Dawn એવો થાય છે, જે રેસીપીના હળવા અને ઘેરા રંગોના વિરોધાભાસને દર્શાવે છે. આ વાનગીના વિવિધ ઘટકો એ ઉત્તર ભારતની લોકપ્રિય વાનગીઓ જેમ કે પાલક પનીર, પનીર મખાની, કોફ્તા કરી વગેરેનું સંયોજન પણ છે. આ પાલક બોલ્સ અથવા કોફતા છે, જે પનીર/કોટેજ ચીઝ/ટોફુ સાથે સ્ટફ્ડ કરેલ હોય છે, જેને સુગંધિત મસાલામાં ઉકાળીને ડુંગળી, ટામેટાં અને કાજુથી બનેલી સુંદર કેસરી ગ્રેવીમાં પીરસવામાં આવે છે. Mamta Pandya -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
પનીર પાલક ડલાસ્કા જૈન (Paneer Palak Dalaska Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#પાલક#STUFFED#PALAK_PANEER#DIPFRY#PARTY#LUNCHBOX#BREAKFAST#DINNER#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI મૌલિક વાનગી છે જે મેં પાલક પનીરને સ્વાદને એક અલગ સ્વરૂપે રજૂ કરેલ છે. ડલાસ્કા એક મેક્સિકન વાનગી છે તેને મેં ઇન્ડિયન ટચ આપીને બનાવેલ છે. Shweta Shah -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
લૌકી ચીઝ કોફતા કરી(loki cheese kofta curry recipe in Gujarati)
જ્યારે કોઈને દૂધીના ભાવતી હોય ત્યારે આવી રીતે કોફતા કરી વચ્ચે ચીઝનું સ્ટફિંગ કરી પીરસો તો શોખથી ખાય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દુધી ઉત્તમ છે. અને અહીંયા બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કર્યો છે. Disha Prashant Chavda -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
-
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
મેથી પાલક પનીર (Methi Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week2#cookpadindia#spinechવિટામિન અને પ્રોટીનથી ભરપુર,બાળકો ને ભાવે એવી મેથી પાલક પનીર સબ્જી.ચપાટી ,નાન,રોટી સાથે સવ કરી સકો. sneha desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
પનીર પાલક મલાઈ કોફતા
#લોકડાઉન રેસીપીઝપાલક નું શાખ વધી ગયું હતું, તો આ લેફટઓઅર સબ્જી માં થી કોફતા બનાયવા અને રેડ ગ્રેવી તૈયાર કરી. Kavita Sankrani -
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
સ્પીનચ કરી વીથ કોર્ન કોફતા (Spinach Curry with Corn Kofta Recipe In Gujarati)
#GA4 #Week2 #સ્પીનચથાઈ ગ્રીન કરી નું મેક ઓવર કરી મેં બનાવી સ્પીનચ કરી. જેની સાથે મેં સર્વ કર્યા છે એકદમ યુનિક ટેસ્ટ સાથે કોર્ન કોફતા. Harita Mendha -
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week20Koftaઅહીં મેં ઓછા તેલમાં શેલો ફ્રાય કરી ને પનીરના કોફતા બનાવ્યા છે જે ઘણા સ્વાદિષ્ટ છે તેને મકાઈના રોટલા સાથે પીરસવામા ઘણો જ સ્વાદિષ્ટ લાગે છે. Sushma Shah -
પાલક પનીર ચીઝ કોફતા (Palak Paneer Cheese Kofta Recipe In Gujarati)
#GA4 #Week20શિયાળા માં જાત જાત ની ભાજી નો ઉપીયોગ કરતા જ હોયે છે .વારંવાર ભાજી ઘર માં કોઈ નહીં ખાઈ પણ નવી વાનગી સ્વરૂપે આપવાથી હેલ્ધી વાનગી બાળકો ને આસાની થી ખવરાવી શકાય છે પાલક માં ખુબજ આયર્ન હોય છે તો પનીર અને ચીઝ પ્રોટીન થી ભરપૂર હોય છે. Jayshree Chotalia -
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub#Punjabi_Curry#Restaurant_Style#Cookpadgujarati શામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. હવેથી આ પંજાબી વાનગી બનાવીને વેકેશનમાં ઘરના દરેક સભ્યોને જમાવની મજા આવે તે માટે બનાવો શામ સવેરા કોફ્તા કરી. આ વાનગીનો ટેસ્ટ તો ડિફરન્ટ છે સાથે બનાવામાં થોડો સમય લાગશે. પણ ડાઈનિંગ ટેબલ પર જ્યારે તમે પિરસશો તો ચોક્કસ બધા આંગળાં ચાટતા રહી જશે. Daxa Parmar -
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (4)