કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થાઈ કોર્ન કેક સાથે આથેલી કાકડી(Thai corncake &pickle cucumber recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થાઈ કોર્ન કેક સાથે આથેલી કાકડી(Thai corncake &pickle cucumber recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થાઈ કોર્ન કેક સાથે આથેલી કાકડી(Thai corncake &pickle cucumber recipe in Gujarati)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#માઇઇબુક
પોસ્ટ14

#માઇઇબુક
પોસ્ટ14

વધુ વાંચો

થાઈ કોર્ન કેક સાથે આથેલી કાકડી(Thai corncake &pickle cucumber recipe in Gujarati)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#માઇઇબુક
પોસ્ટ14

#માઇઇબુક
પોસ્ટ14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 નંગ
  • 1/2 કપતાજા બાફેલા મકાઈ
  • 1 કપબાફીને છીણેલ બટાકા
  • 1 ટી સ્પૂનકાફિર પાન (લીંબુ ના પાન)
  • 1 ટે સ્પૂનબારીક સમારેલી કોથમીરની ડાળીઓ અથવા સેલેરી
  • 1 ટી સ્પૂનથાઈ રેડ પેસ્ટ(રેડી મળે છે તે વાપરી સકાય)
  • 2 ટે સ્પૂનબારીક સમારેલી ડુંગળી
  • 1 ટી સ્પૂનઆદુંની પેસ્ટ
  • 1/2 ટી.સ્પૂનમરી પાઉડર
  • 2 ટે સ્પૂનકોર્નફ્લોર
  • 2 ટે સ્પૂનટોસ્ટ નો ભૂકો
  • મીઠું સ્વાદ મુજબ
  • પીકલ કાકડી માટે:
  • 2 કપપાણી
  • 2 ટી સ્પૂનવિનેગર
  • 1 ટી સ્પૂનમીઠું
  • 2 ટી સ્પૂનખાંડ
  • 2કાકડી ના લાબા જાડા કટકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો ઍક તપેલી માં પીક્લ કાકડી બનાવવા માટે પાણી,ખાંડ,મીઠું,વિનેગર બધું મિક્સ કરી ઉકાળો.ગેસ બંધ કરી દો અને તેમા કાકડી ના કટકા ઉમેરી ઢાકીને 1 કલાક રેહવા દો. પછી ખાવના ઉપયોગ માં લો.

  2. 2

    એક બાઉલમાં બટાકા અને મકાઈદાણાને ચૉપ કરી ઉમેરી તેમાં કાફિર પાન સમારીને ઉમેરો.

  3. 3

    તેમાંડુંગળી,આદુંનીપેસ્ટ,મીઠું,મરીપાવડર,કોર્નફ્લોર,ટોસ્ટ નો ભૂકો અને રેડ પેસ્ટ ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

  4. 4

    હવે આ મિશ્રણ માંથી ગોળ આકારની ટિકકી જેવું બનાવી ગરમ તેલ માં સોનેરી રંગ ના તળી લો.

  5. 5

    આ કેક ને આથેલી કાકડી સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર July 08, 2020 20:59
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
July 09, 2020 05:53
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ કેક કાકડી અથાણાં

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઢોસા નાં ખીરા નું પરફેક્ટ માપ
  2. કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
  3. મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)
  4. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  5. મલાઈ પનીર સબ્જી (MilkCream Paneer Sabji Recipe In Gujarati)
  1. દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
  2. રાજભોગ(rajbhog recipe in Gujarati)
  3. બીટરુટ ક્લાકંદ(beetroot kalkand recipe in gujarati)
  4. મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13101844
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close