કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ના અપ્પમ(rava appam in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ના અપ્પમ(rava appam in Gujarati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#Goldenapron3 week 25 puzzle word #appe

#Goldenapron3 week 25 puzzle word #appe

વધુ વાંચો

રવા ના અપ્પમ(rava appam in Gujarati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani

#Goldenapron3 week 25 puzzle word #appe

#Goldenapron3 week 25 puzzle word #appe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • દોઢ વાટકી સુજી
  • દોઢ ગ્લાસ હુંફાળુ પાણી
  • ૪ડુંગળી નાની
  • ૨મરચા
  • ૮લસણની કળી
  • ૧આદુ નો ટુકડો
  • ૬ ચમચીદહીં
  • પોણી ચમચી મીઠું
  • ચપટીખાવાનો સોડા
  • ૧ નાની ચમચીતેલ ગ્રીસ કરવા
  • ૧ નાની વાટકીકોથમીર ઝીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપહેલા સુજીને હુંફાળા પાણી માં પલળીને અડધો કલાક માટે ઢાંકીને રાખી દો.

    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી લસણ આદુ મરચા ક્રશ કરીને તૈયાર કરો. અડધા કલાક પછી જુવો સુજી બરાબર પલળી ગઈ હશે હવે તેમાં ૬ ચમચી દહીં નાખો.

    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મીઠું સ્વાદઅનુસાર ઉમેરો..ક્રશ કરેલું મિશ્રણ ઉમેરો અને કોથમીર ઝીણી સમારેલી બધું બરાબર મિક્સ કરો.હવે જ્યારે અપ્પામ બનાવવા હોય ત્યારે જ ચપટી ખાવાનો સોડા ઉમેરો.

    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રીસ કરેલી અપ્પમ બનાવવાની પ્લેટને ગેસ પર ગરમ કરવા મૂકો..ગરમ થાય એટલે તાપ ધીમો કરી દો..હવે તેમાં એક ચમચી ભરી મિશ્રણ બધા મોલ્ડ માં નાખો..તેને થોડીવાર થવા દો..એક બાજુ આછા બ્રાઉન રંગના થાય એટલે બીજી બાજુ ઉથલાવી પકાવો..તો આવી રીતે બધા જ અપ્પમ તૈયાર કરો..અને નાળિયેર ની ચટણી..ટોમેટો કેચઅપ..કે ચા સાથે ગરમ ગરમ અપ્પમ ની મજા માણો.

    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ના અપ્પમ(rava appam in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર July 08, 2020 03:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી એપે

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ઢોસા નાં ખીરા નું પરફેક્ટ માપ
  2. કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
  3. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  4. પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
  5. મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)
  1. ફણસ ની ગોટલી કાંદાનુ શાક(fanas ni gotali kanda shak in Gujarati
  2. ભીંડા બટાકા નુ શાક(bhinda bataka nu saak in Gujarati)
  3. સુકીભાજી વીથ પૂરી(sukibhaji with puri in Gujarati)
  4. આલુ કટલેટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13112595
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close