કઢી(kadhi recipe in Gujarati)
#goaldenapron3
Week-24
#kadhi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરસ માં ચણા નો લોટ નાખી ને બ્લેન્ડર ફેરવી લેવું
- 2
ત્યાર બાદ ખાડલી માં લસણ ક્રશ કરી લાલ મરચું પાઉડર ને નમક એડ કરી ચટણી રેડી કરવી
- 3
ત્યાર બાદ એક પેન માં તેલ લેવું એ ગરમ થઇ જાય પછી એમાં રાઈ જીરું ને લીમડા ના પાન ઉમેરવા
- 4
ત્યાર બાદ તેમાં લસણ વાડી ચટણી એડ કરી કૂક થવા દેવું
- 5
ત્યાર બાદ તેમાં પરસ એડ કરી ટામેટું, મરચું, આદુ ને બધા મસાલા એડ કરી ને કૂક થવા દેવું. રેડી છdiઆપડી કઢી જેને આપડે ખીચડી સાથે પણ સર્વ કરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115342
















ટિપ્પણીઓ (2)