રજવાડી કાજુ કોર્ન પનીર મસાલા

જે ખાશે આ શાક આંગળી ચાટતા રહી જશે અને રેસીપી જરૂર પૂછશે મારી ફેવરેટ માંથી એક રેસીપી તમને આજે કહું છું જરૂર બનાવજો
રજવાડી કાજુ કોર્ન પનીર મસાલા
જે ખાશે આ શાક આંગળી ચાટતા રહી જશે અને રેસીપી જરૂર પૂછશે મારી ફેવરેટ માંથી એક રેસીપી તમને આજે કહું છું જરૂર બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
#સુપરશેફ1
- 2
ખસખસના દાણા અને ચાર પાંચ કાજુને paladi અડધો કલાક મૂકી દોસૌપ્રથમ
- 3
હવે બીજી બાજુ એક કડાઈમાં તેલ મૂકો તેમાં લસણ કાંદા ટામેટા લીલુ લસણ લીલા મરચા કેપ્સીકમ ગાજરનો વઘાર કરવો
- 4
તે ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે તેની મિક્સરમાં કાઢી તેની ગ્રેવી કરી લો ગ્રેવી એકદમ બારીક હોવી જોઈએ
- 5
ત્યારબાદ એક કડાઈમાં ફરી વઘાર મૂકો તેમાં તેજપાન જીરું આખું લાલ મરચું નાખી સાંતળી લો.હવે તેમાં ગ્રેવી નાખો અને તેને થોડી ચડવા દો ત્યારબાદ પલાળેલી ખસખસ અને કાજુની ગ્રેવી કરી તેમાં નાખો
- 6
ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે તેમાં માવો અથવા થોડી મલાઈ નાખો મીઠું મરચું હળદર સ્વાદ મુજબ નાખો તેને થોડી વાર ચઢવા દો ફરી તેને તેલ છૂટું પડે ફરી તેનું એટલે એમાં ફાય કાજુ પનીર અને બાફેલા પોર્ન નાખો તેમાં 1/2ચમચી કસુરી મેથી નાખો અને કોથમીર અને ગરમ મસાલો નાખો તેને પનીર છીણીને સર્વ કરો
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ