સિંધી કઢી(sindhi kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લો તેમાં ચણા નો લોટ ઉમેરી મિક્સ કરો.
- 2
હવે ધીમા તાપે થોડું બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 3
હવે બધા મસાલા નાખી મિક્સ કરો તરત થોડું થોડું પાણી ઉમેરી મિક્સ કરતા જાઓ. ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખો.
- 4
ત્યારબાદ બધા શાકભાજી ઉમેરી ૨૦-૨૫ મિનિટ ઢાંકી મુકો.હવે રાઈ જીરું હિંગ નું વઘાર કરો.
- 5
તૈયાર છે સિંધી કઢી કોથમીર વડે ગાર્નિશ કરી ભાત સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13154347












ટિપ્પણીઓ (2)