કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#સુપરશેફ2
#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. ૩ વાટકીચણાનો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. ચપટીહળદર
  4. 1 ચમચીઅજમા
  5. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. અડધીચમચી મીઠું
  9. થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં પાણી મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું

    ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ ખીરાને બરાબર હલાવી તેમાં અજમા કોથમીર આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી એકસરખો હલાવી લઈશું અને પાતળું ખીરું તૈયાર કરીશું

  3. 3

    હવે આપણે તવાને ગરમ કરીશું તેમાં એક ચમચી તેલ ઉમેરી તૈયાર કરેલું ખીરું પાથરી શું બંને બાજુ તેલ લગાવી સરસ શેકી લેવું

    ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સરસ મજાના ચણાના લોટના પુડલા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડી જાય

    ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર July 13, 2020 07:15
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (27)

Nayana's Creations
Nayana's Creations @nayana01
September 09, 2020 14:54
My favourite!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. પાપડ પનીર પટિયાલા (Papad Paneer patiyala recipe in Gujarati)
  2. ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
  3. ખીચું(khichu recipe in Gujarati)
  4. નાયલોન ખમણ:(naylon khaman recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159487
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close