નાયલોન ખમણ:(naylon khaman recipe in Gujarati)

khushboo doshi
khushboo doshi @flavourofplatter90
Surat

નાયલોન ખમણ:(naylon khaman recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૨ વાટકીચણાનો લોટ
  2. ૧/૨ ચમચીલીંબુના ફુલ
  3. ૩-૪ ચમચી ખાંડ
  4. ૧/૨ખાવાનો સોડા
  5. 1 tspલીલાં મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. ૨ ચમચીતેલ
  8. પાણી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. વઘાર માટે:
  11. રાઈ
  12. લીલા મરચાં
  13. લીમડો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ માં ચણાનો લોટ લો અને તેમાં લીંબુના ફુલ, ખાંડ, ચમચી તેલ નાખો અને તેમાં પાણી નાખી ખુબ હલાવો.

  2. 2

    હવે તેમાં ખાવાનો સોડા નાખી એકજ ડીરેકશન માં હલાવો. જ્યાં સુઘી લોટ નો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી હલાવો

  3. 3

    હવે ગેસ ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરવા મુકો.અને એલ્યુમિનયમ ની ઉંડી થાળી માં તેલ લગાવી બેટર મોલ્ડ માં નાખો અને ઢોકળીયા માં ગરમ કરવા મુકો.

  4. 4

    હવે એ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર થયેલુ બેટર નાખી ૭ મીનીટ થવા દો. ત્યાર બાદ ચપ્પુ નાખી જોઇ લો. પછી એ ઠંડુ થાય એટલે રાઈ,લીલા મરચાં, લીમડો નાખી વઘાર કરો. તો ગરમાગરમ રેડી છે નાયલોન ખમણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushboo doshi
khushboo doshi @flavourofplatter90
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes