#લોટારુ(lotaru recipe in Gujarati)

Sonal Naik @cook_18398850
#લોટારુ(lotaru recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકો મા બધા લોટ મિક્સ કરી લેવા. તેમા આદૂ મરચુ ની પેસ્ટ,ધનજીરુ,હળદર,મીઠુ ને તેલ નુ મોણ નાખી મિક્સ કરી લેવુ. કાંદા ને ઉમેરી મિક્સ કરવા. દહીં ઉમેરી લોટ ઢીલો કરી લેવો.હવે એક પેન મા તેલ મૂકી તેમા રાઈ ને હિંગ નો વઘાર કરી લોટ ઉમેરી દેવો. બરાબર હલાવી પાણી નાખી દેવું. પછી ધીમા તાપે થવા દેવું.થોડી થોડી વારે હલાવ્યા કરવુ. તેલ થોડુ ઓછુ હોઇ તો ઉમેરવું. દહીં અને તેલ થી લોટારુ પોચું ને છુટુ બને છે.
- 2
- 3
ગેસ ધીમો રાખી હલાવ્યા કરવુ. ઢાંકી ને થવા દેવું. પછી તેલ છુટુ પડતુ દેખાય અને લોટારુ થોડુ પેન મા ચૌટે ત્યારે હલાવી લેવુ. ને ગેસ બંધ કરી દેવો. લીલા ધાણા નાખી હલાવી લેવુ.
- 4
- 5
રોટલી કે ભાખરી લોટારુ ખાવાના સારું લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206987















ટિપ્પણીઓ (11)