કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati)

Purvi Ramani
Purvi Ramani @purvi1

#સુપરશેફ2

#સુપરશેફ2

વધુ વાંચો

મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati)

Purvi Ramani
Purvi Ramani @purvi1

#સુપરશેફ2

#સુપરશેફ2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપમેથી ની ભાજી સમારેલી
  2. ૧|૨ કપ ચણાનો લોટ
  3. ૧|૪ કપ ઘઉં નો લોટ
  4. ૧|૨ ચમચી લાલ મરચું
  5. ૧|૮ ચમચી હળદર
  6. ૧|૨ ચમચી ધાણા જીરું
  7. મીઠુ જરુર મુજબ
  8. હીંગ વઘાર માટે
  9. રાઈ જીરું વઘાર માટે
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧|૪ કપ તેલ
  12. ૨ કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ની ભાજી મા ચણાનો લોટ, ઘઉં નો લોટ, મીઠું પ્રમાણસર, લાલ મરચું, ધાણા જીરું, હળદર નાખી થોડુ પાણી નાખો અને થોડુ ઢીલુ બેટર તૈયાર કરી લો.

    મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, જીરું નાખી હીંગ નાખી તરત જ લાલ મરચું પાઉડર નાખી ૨ કપ પાણી નાખો. પાણી ને ઉકળવા દો.

    મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં અગાઉ થી બનાવી રાખેલ બેટર મા થી થોડુ થોડુ લઈ ભજીયા ની જેમ તેલ ની જગ્યાએ પાણી મા નાંખો. પછી તેને ૮-૧૦ મિનિટ સુધી ચડવા દો. જેથી મુઠીયા ચડી જશે અને રસો ઘટ્ટ થઈ જશે.

    મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને ગરમ ગરમ રોટલી સાથે સવઁ કરો.

    મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ના મુઠીયા નુ શાક(methi muthiya nu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Ramani
Purvi Ramani @purvi1
પર July 18, 2020 20:13

ટિપ્પણીઓ (3)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
February 20, 2022 15:55
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
  2. ચાટ (chaat recipe in Gujarati)
  3. ઈડલી(idli recipe in gujarati)
  4. "બટર પાવભાજી મસાલા"(butter pav bhaji masala in gujarati language)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13207604
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close