કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati)

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543

#સુપરશેફ3
#મોનસુન

અત્યારે મોનસુન ચાલે છે અને તેમાં ગરમાગરમ અને સ્પાઈસી બોમ્બે સ્ટાઇલ પાંઉ. its so yummy.......

#સુપરશેફ3
#મોનસુન

અત્યારે મોનસુન ચાલે છે અને તેમાં ગરમાગરમ અને સ્પાઈસી બોમ્બે સ્ટાઇલ પાંઉ. its so yummy.......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  • પાંઉ 1 પેકેટ
  • લસણની ગ્રેવી બનાવવા માટે.
  • લસણ 10 કે 12 કડી
  • કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • નમક સ્વાદ મુજબ
  • તેલ 5 કે 6 ચમચી
  • પુરણ માટે..
  • 2 નંગબટેટા
  • 100 ગ્રામવટાણા
  • 2 નંગડુંગળી
  • કેપ્સીકમ 1/2
  • 2 નંગમરચાં
  • 1 ટુકડાઆદું
  • 1 નંગટમેટૂ
  • કોથમીર થોડી
  • 1 નંગલીંબુ
  • આખુજીરું/હિંગ
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂં
  • નમક સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણ લેવું. લસણને ખાંડણીમાં ખાંડીને લાલ કાશ્મીરી મરચું તેમજ નમક નાખીને ચટણી બનાવી લેવી. ત્યારબાદ બે ત્રણ ચમચા તેલ મૂકીને લસણનો વઘાર કરી લાલ ચટણીની ગ્રેવી તૈયાર કરવી. ત્યારબાદ બધી જ સામગ્રી સુધારી લેવી.

    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ડુંગળી ઝીણી ઝીણી સમારવી, મરચાં સમારવા, કેપ્સીકમ મરચું સમારવું, ઝીણું ઝીણું ટમેટૂ સમારવું, આદુંને છીણી લેવો, કોથમીર સમારવી પછી બે બટાકા અને વટાણાને બાફી તેને મેશ કરી લેવા.

    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેલ ગરમ કરી તેમાં જીરુ, હિંગ મૂકી ડુંગળી તેમજ મરચું, કેપ્સીકમ, આદુ, ટમેટુ વગેરેને થોડી વાર રહેવા દેવું, પછી તેમાં ચટણી, હળદર, નમક સ્વાદ મુજબ ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણાજીરું, લીંબુ, ઉમેરીને મિક્સ કરી લેવું.

    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી મેશ કરેલા બટાકા અને વટાણા નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરવો.

    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તવા પર તેલ લગાવીને પાઉને ફ્રાય કરવા પછી તેમાં લસણની ચટણી લગાવવી.

    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તૈયાર કરેલો મસાલો પાઉં પર લગાવો અને અને સ્પાઈસી કરવા માટે ફરીથી લસણની ચટણી નાખવી.આ રીતે તૈયાર થશે બોમ્બે સ્ટાઇલ પાઉં. જેને ગરમાગરમ સર્વ કરી ને અનેરો સ્વાદ માણો.

    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
પર July 26, 2020 14:16

ટિપ્પણીઓ (6)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
July 27, 2020 14:10
Wow 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  5. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  1. પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
  2. ફરાળી કેસડીયા (Quesadilla)
  3. આલુ કોર્ન ટોસ્ટ સેન્ડવિચ(aloo corn toast sandwich in Gujarati)
  4. સીંગટોપરા પાક   (sing topra paak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13270302
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close