બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati)

બોમ્બે સ્ટાઇલ પાઉં(bombay style pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ લેવું. લસણને ખાંડણીમાં ખાંડીને લાલ કાશ્મીરી મરચું તેમજ નમક નાખીને ચટણી બનાવી લેવી. ત્યારબાદ બે ત્રણ ચમચા તેલ મૂકીને લસણનો વઘાર કરી લાલ ચટણીની ગ્રેવી તૈયાર કરવી. ત્યારબાદ બધી જ સામગ્રી સુધારી લેવી.
- 2
પછી ડુંગળી ઝીણી ઝીણી સમારવી, મરચાં સમારવા, કેપ્સીકમ મરચું સમારવું, ઝીણું ઝીણું ટમેટૂ સમારવું, આદુંને છીણી લેવો, કોથમીર સમારવી પછી બે બટાકા અને વટાણાને બાફી તેને મેશ કરી લેવા.
- 3
પછી તેલ ગરમ કરી તેમાં જીરુ, હિંગ મૂકી ડુંગળી તેમજ મરચું, કેપ્સીકમ, આદુ, ટમેટુ વગેરેને થોડી વાર રહેવા દેવું, પછી તેમાં ચટણી, હળદર, નમક સ્વાદ મુજબ ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણાજીરું, લીંબુ, ઉમેરીને મિક્સ કરી લેવું.
- 4
પછી મેશ કરેલા બટાકા અને વટાણા નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરવો.
- 5
ત્યારબાદ તવા પર તેલ લગાવીને પાઉને ફ્રાય કરવા પછી તેમાં લસણની ચટણી લગાવવી.
- 6
પછી તૈયાર કરેલો મસાલો પાઉં પર લગાવો અને અને સ્પાઈસી કરવા માટે ફરીથી લસણની ચટણી નાખવી.આ રીતે તૈયાર થશે બોમ્બે સ્ટાઇલ પાઉં. જેને ગરમાગરમ સર્વ કરી ને અનેરો સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે વડાપાઉં(bombay vada pav in Gujarati)
આજે મેં બોમ્બે જેવા જ ફેમસ વડાપાઉં નો મસાલો બનાવિ ને વડાપાઉં ઘરે બનાવ્યા છે . Komal Batavia -
બોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા (Bombay Style Butter Masala Khichiya Recipe In Gujarati)
#PSચટપટી વાનગીબોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા Falguni Shah -
ભાજી બોમ્બે સ્ટાઇલ (Bhaji Bombay Style Recipe In Gujarati)
ભાજી (પાવભાજી ની ભાજી) બોમ્બે સ્ટાઈલશિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે એમા પણ પાવભાજી ની ભાજી તો બધા ને ખૂબ ભાવે. આજ બોમ્બે સ્ટાઈલ ભાજી ની રેસીપી શેર કરુ છું. એકદમ સરળ અને જલદી બનાવી શકાય. Trupti mankad -
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
બોમ્બે સ્ટાઇલ છોલે ચણા ચાટ (Bombay Style Chhole Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Around the world challenge# સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#Cookpad#Cookpadindiaસમગ્ર ભારતમાં રેસીપી પ્રખ્યાત છે આ રેસિપી નું નામ સાંભળતા મોંમાં પાણી આવી જાય છે દરેક ગલીમાં વેચાતી હોય છે કિંમતની દ્રષ્ટિએ પણ સસ્તી પડે છે પરંતુ ઘણીવાર આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય છે આજે મેં આરોગ્યપ્રદ સ્વાસ્થ્યવર્ધક એનર્જી યુક્ત બોમ્બે સ્ટાઇલ છોલે ચણા ચાટ બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ જબરજસ્ત હોય છે Ramaben Joshi -
ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
#PSચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચસેન્ડવીચ તો બધા વેજીટેબલ બનાવે. પણ મેં આલુ મટર બનાવી છે. મસ્ત લાગે. એકવાર ટ્રાય કરજો બધા. Richa Shahpatel -
બોમ્બે સ્ટાઇલ પાવભાજી (Bombay Style Pavbhaji Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
રગડા પેટીસ પાવ(ragda paetish recipe in Gujarati)
#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલ #માઇઇબુક #વેસ્ટમુંબઈમાં અનેક જગ્યાએ ફેમસ એવું આ સ્ટ્રીટફુડ તમારે પણ બનાવીને ખાવા જેવું છે... ઝરમર થતો વરસાદ અને ગરમાગરમ રગડા પેટીસ પાવ તમારી મોન્સુન મહેફીલમાં રંગ જમાવી દે તેવું કોમ્બીનેશન છે. Urvi Shethia -
-
બોમ્બે સ્ટાઇલ મસાલા બન
#માઇઇબુક post 8બોમ્બે સ્ટાઇલ મસાલા બન આજે આપડે ઘરે બનાવીશુ અને એ ખૂબ જ જડપી બની જાય છે અને જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. Jaina Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું. Disha Prashant Chavda -
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
ઇન્ડિયન સ્ટાઇલ ટાકોઝ(Indian style Tacos recipe in Gujarati)
ટાકોઝ એક મેક્સિકન ડીશ છે જેને આજ મેં થોડા ફેરફાર સાથે ઇન્ડિયન સ્ટાઇલ માં બનાવેલા છે તો બધાને જરૂર પસંદ આવશે. કેમકે બનાવવા ખુબજ સરળ છે અને બાળકો ને તો બહુજ માજા પડી જશે આ ખાઈને. Ushma Malkan -
સરગવા ની શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4#Week25આજે ટીફીન માં બની છે. સરગવો ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા ઓ ને ખૂબજ ભાવે છે. સરગવામાં વિટામિન પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Priyanka Chirayu Oza -
બોમ્બે સ્ટાઇલ વડાપાવ (Bombay Style Vadapav Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
બોમ્બે પાંવભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#MAમેં જયારે રસોઈ શીખવાનું શરૂ કર્યું ત્યારે મારા મમ્મી પાસે થી પાવ ભાજી શીખી હતી.આને થોડાઘણા ફેરફાર સાથે બનાવી છે.સાંજે થોડું લાઈટ જમવું હોય તો પાંવભાજી જ યાદ આવે. હવે તો પાંવભાજી માં પણ ઘણાં ઓપ્શન મળે ગ્રીન પાંવભાજી, રેડ પાંવભાજી, બ્લેક પાંવભાજી. આજે મેં રેડ પાંવભાજી બનાવી છે. અને કોઈ કલર નો ઉપયોગ કર્યો નથી. જો તમારી ભાજી માં રેડ કલર ના આવતો હોય તો આ recipe તમારા માટેજ છે Daxita Shah -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
બોમ્બે સેન્ડવિચ
#goldenapron3 week 3#સ્ટફ્ડ#બ્રેડ એ મારુ ગોલ્ડન અપરોન નું ઘટક છે.આ સેન્ડવિચ બોમ્બે માં દરેક જગ્યા પર મળે છે.આ ત્યાંની ફેમસ અને લોકપ્રિય વાનગી પણ છે.તો આજ મેં બનાવી અને તમારા જોડે પણ શેર કરૂ છું.જરૂર બધા ને ગમશે. Ushma Malkan -
-
બોમ્બે દહીં પૂરી (Bombay Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3પૂરી બધા ને ભાવતી હોઈ છે અને તમે એને તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો તો મેં આજે બોમ્બે દહીં પૂરી બનાવી છે ખુબ જ આસાની થી બની જાય છે. charmi jobanputra -
-
બોમ્બે હલવો(bombay halvo recipe in gujarati)
#સાઈડઆ બોમ્બે હલવા ને કરારી હલવો પણ કહેવય છે. બોમ્બે જેવોજ હલવો મેં ઘરે બનાવિયો છે મારા પરિવાર નો ફેમસ હલવો છે. Komal Batavia -
-
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat -
બોમ્બે ભાજીપાવ (Bombay bhaji pav Recipe in Gujarati)
#GA4#Week14અહી મે પઝલ માથી કોબીજ નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે. Neha Suthar -
બોમ્બે ભાજી (Bombay Bhaji Recipe In Gujarati)
પાંવ ભાજી મૂળ તો મહારાષ્ટ્ર ની વાનગીઓમાની એક છે..પાવભાજી નાના થી લઈને મોટાઓ સુધી સૌની ભાવતી વાનગી છે..અલગ અલગ શહેરો માં તેને અલગ અલગ રીતે બનાવવા માં આવે છે..આજે હું માત્ર બટાકા ને વટાણા થી બનતી સ્પેશ્યિલ બોમ્બે ભાજી લઇ ને આવી છું. Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)