કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#spicy
#monsoon
#સુપરશેફ4
ચાલુ વરસાદ હોય ત્યારે જો સ્પાઈસી ફ્રાઈડ રાઈસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. મેં બનાવ્યો છે થોડોક ઇનોવેટિવ કોર્ન ફ્રાઇડ રાઈસ.

#spicy
#monsoon
#સુપરશેફ4
ચાલુ વરસાદ હોય ત્યારે જો સ્પાઈસી ફ્રાઈડ રાઈસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. મેં બનાવ્યો છે થોડોક ઇનોવેટિવ કોર્ન ફ્રાઇડ રાઈસ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપરાઈસ(boil/basmati)
  • ૧/૪ કપસ્વીટ કોર્ન
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ડુંગળી
  • ૧કેપ્સીકમ
  • ૧/૨બીટ
  • ૧/૨ કપકોબીજ
  • ૧ ઇંચઆદુ
  • ૫-૬ લસણ
  • ૧લીલું મરચું
  • ૨ ચમચીગ્રીન ચીલી સોસ
  • ૧ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીવિનેગર/લીંબુ નો રસ
  • ચાઇનીઝ નૂડલ્સ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બે કપ ચોખાને બરાબર ધોઈને પાંચ મિનિટ માટે પલાળી દો. હવે એક તપેલીમાં ચાર થી પાંચ કપ જેટલું પાણી લઇ ગરમ કરવું તેમાં એક બોઇલ આવી જાય એટલે તેમાં મીઠું તથા પલાળેલા ભાત તથા સ્વીટ કોર્ન ઉમેરીને ઉકાળવું. રાઈસ ચડી જાય એટલે તેમાંથી પાણી કાઢી લેવું તથા તેના પર ઠંડું પાણી રેડી દેવું હવે ઉપર ઓઈલ કા તો ઘી લગાવીને સાઈડ પર મૂકી દેવું. તથા બધા જ વેજિટેબલ્સને ઉપવાસ મા સમારી લેવા.

    કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં ચારથી પાંચ ચમચી તેલ લઇ બધા વેજિટેબલ્સ અને સાંતળી લેવા. એ બધુ સંતળાઈ જાય એટલે તેમાં ચીલી સોસ સોયા સોસ તથા નુડલ્સ નો મસાલો નાખીને બરાબર હલાવી લેવું હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દેવું. હવે તેમાં બાફેલા રાઈસ તથા સ્વીટ કોર્ન ઉમેરી દેવા. તૈયાર છે સ્વાદિષ્ટ કોર્ન ફ્રાઇડ રાઈસ.

    કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન ફ્રાઇડ રાઈસ(corn fried rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર July 26, 2020 20:16
i love to cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  5. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  1. ફરાળી કાશ્મીરી દમ આલુ
  2. સોલ્ટી મંદાઝી
  3. મેન્દુ વડા
  4. ચીઝ બોલ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13275233
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close