સમોસા પટ્ટી

#માઇઇબુક (પોસ્ટઃ 20)
હવે ક્રિસ્પી સમોસા બનાવો એકદમ ઝડપથી. આ સમોસા પટ્ટી ને સ્પ્રિંગ રોલ માં પણ ઉપયોગ કરી શકાય છે.ફ્રીઝર માં તે 6 મહિના સુધી સાચવી શકાય છે.
સમોસા પટ્ટી
#માઇઇબુક (પોસ્ટઃ 20)
હવે ક્રિસ્પી સમોસા બનાવો એકદમ ઝડપથી. આ સમોસા પટ્ટી ને સ્પ્રિંગ રોલ માં પણ ઉપયોગ કરી શકાય છે.ફ્રીઝર માં તે 6 મહિના સુધી સાચવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લઈ ચાળી તેમાં તેલ અને મીઠું નાખી મિક્સ કરો.ત્યારબાદ પાણી થી લોટ બાંધો. લોટ પરોઠા કરતાં થોડો કઠન બાંધવો.ત્યારબાદ થોડો તેલ વાળો હાથ કરી તેને 1 મિનિટ મસળી લેવો.તેને 15 મિનીટ ઢાંકી રહેવા દો.
- 2
15 મિનીટ પછી 3 મિનિટ ટુપી લેવો લુવા કરી મોટી રોટલી વણી તેના પર તેલ ચોપડી લોટ છાટો તેના પર બીજી રોટી મુકો એવી રીતે 3 લેયર કરી 3 બધી રોટલી સાથે વની લો.
- 3
ત્યારબાદ એકદમ ઘીમાં ગેસ પર 5 સેકન્ડ સેકી લો નીચે ઉતારી પડ અલગ પાડી પટ્ટી કાપી પ્લાસ્ટિ બેગ માં મૂકી એરટાઈટ ડબ્બા માં મૂકી ફ્રીઝર માં સ્ટોર કરો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (3)