મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ લોકો માટે
  1. મસાલા ભાખરી બનાવવા માટે----
  2. 2ચમચા ઘઉંનો લોટ
  3. 2ચમચા તેલ
  4. થોડી મેથીની ભાજી
  5. થોડી કોથમીર
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1/4 ચમચી હળદર
  8. ચમચીધાણાજીરૂ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. સ્વાદ મુજબ મીઠું
  11. --- ગાર્નીશિંગ માટે માટે
  12. કોથમીરની દાંડલી
  13. શાક

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કથરોટ માં લોટ લઇ તેમાં મેથી ની ભાજી, મરચું, મીઠું, ધાણાજીરૂ, ઉમેરી લો....

  2. 2

    ત્યારબાદ લોટમાં તેલ જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરીનો કડક લોટ બાંધી લો... અને લોટ બાંધી લો... ત્યારબાદ તેમાં થોડી કોથમીર ઉમેરી લો.... કોથમીર પણ સૌ પ્રથમ ધોઈ લેવી.......

  3. 3

    તૈયાર છ છે આપણી કણક બાંધેલો.

  4. 4

    ત્યારબાદ તેમાં થોડુ કોથમીરના પાન ઉમેરી લો.....

  5. 5

    પછી તેને તાવડી પર બંને બાજુ શેકી લો.. જો તમે ધીમા ગેસ પર કરશો તો ખુબ સરસ બિસ્કિટ જેવી કડક થશે....

  6. 6

    આ રીતે ડટા થી દબાવી ને કરવાથી ભાખરી સરસ બદામી રંગની થાય છે.... ત્યારબાદ તેને ઘી લગાવી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરવું....

  7. 7

    આ ભાખરી તમે સવારે નાસ્તામાં, રાત્રે જમવામાં પણ લઈ શકો છો... કોઈ વાર ખાલી હળવું ખાવું હોય તો આ મસાલા ભાખરી ખૂબ સારો ઓપ્શન છે.. તો તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવશો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes