ઇનોવેટીવ પકોડા (Innovative Pakoda in Gujarati recipe)

Kinnari Rathod
Kinnari Rathod @cook_18230362
Doha;Qatar

#સુપરશેફ૩
વરસાદ ની રમઝટ ચાલતી હોય ને પકોડા ખાવા નુ મન ના લલચાય તો ગુજરાતી હોવા નુ લાંછન લાગે હૌ,,,,
ઈમેય ગુજરાતી ઓ ને જાત જાત નુ ખાવા બસ બહાનુ જ જોઇતુ હોઇ છે,,,

ઇનોવેટીવ પકોડા (Innovative Pakoda in Gujarati recipe)

#સુપરશેફ૩
વરસાદ ની રમઝટ ચાલતી હોય ને પકોડા ખાવા નુ મન ના લલચાય તો ગુજરાતી હોવા નુ લાંછન લાગે હૌ,,,,
ઈમેય ગુજરાતી ઓ ને જાત જાત નુ ખાવા બસ બહાનુ જ જોઇતુ હોઇ છે,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

મેકસીમમ  ૩૦  મિનિટ
૨  પસઁન માટે
  1. લસણ આદુ મખાણા ના પકોડા માટેઃ
  2. 1 મોટો બાઉલચણા નો લોટ
  3. 1 વાટકીમાખાના
  4. 10-12 લસણ ની કળી
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. દાળવડા માટે :
  7. 1 મોટો બાઉલ વાટેલી ચણા ની દાળ
  8. 1 ચમચીવાટેલા આદુ
  9. 1 ચમચીલસણ
  10. 1/2 વાટકીદહીં
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  13. 1/2 ચમચીહળદર
  14. મકાઇ ના વડા માટે :
  15. 1 મોટો બાઉલ વાટેલા મકાઇ ના દાણા
  16. 2 ચમચીચોખા નો લોટ
  17. 2 ચમચીવાટેલા લીલા મરચા
  18. 1 ચમચીઆદુ
  19. 2 ચમચીલસણ
  20. મીઠુ સ્વાદ મુજબ
  21. 1/2 ચમચીહળદર
  22. 1/2 ચમચીજીરૂ
  23. મશરુમ ના પકોડા માટે :
  24. 5 ચમચીસત્તુ નો લોટ
  25. 5 ચમચીચણા નો લોટ
  26. 1/2 ચમચીહળદર
  27. મીઠું સ્વાદ મુજબ
  28. તળવા માટે નુ તેલ

રાંધવાની સૂચનાઓ

મેકસીમમ  ૩૦  મિનિટ
  1. 1

    દાડવડા અને મકાઇ ના વડા માટે મીનીમમ ૨ કે ૩ કલાક માટે પલાડી રાખવુ દહીં નાખી ને઼

  2. 2

    મશરુમ પકોડા નુ ખીરુ પણ રેડી છે,,, ચણા નો લોટ નાખી ને, પછી મશરુમ મીકસ કરી ને તળો

  3. 3

    ચણા ના લોટ મા મખાણા,લસણ, આદુ વારા ફેરે પકોડા ઉતારવા તેલ મા તડવા

  4. 4

    મશરુમ જે શેપ મા જોઇએ એમા કટ કરવા

  5. 5

    પેને માં તેલ લઇ મેં બધાં જ એક વાર મા જ તળી દીધાં કેમકે મેં નાસતા માટે બનાવ્યા,એની માત્રા વધુ ન હતી,,એક વાર માં જ તળી દેવાઇ,વરસાદ બંધ થાય એ પેહલા

  6. 6
  7. 7

    મશરુમ ના પકોડા દેખાવે ઓછા સારા લાગે બાકી મારા હસબંડ માટે મને નવી રેસીપી મડી ગઇ

  8. 8

    આ બધી જ આઇટમ ૧ લી જ વાર મેં બનાવી છે કેમકે મારા ઘર માં બઘા ને બહુ જ ગમે છે,

  9. 9

    લસણ ની ચટણી કે લીલી ધાણા -મરચાં ની ચટણી ને દહીં જોડે વરસાદ ની મઝા માણો઼

  10. 10

    ૧ લી વાર જ કુકપેડ માં ગુજરાતી માં લખી રહી છુ તો ક્ષમા કરજો,મીસટેક હોઇ તો઼

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinnari Rathod
Kinnari Rathod @cook_18230362
પર
Doha;Qatar
I love to make and try something special Delicious Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes