કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રૂટ શુશી રોલ્સ વિથ કેસર ઈલાઈચી સોસ (fruit sushi rolls with kesar ilichi sauce)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રૂટ શુશી રોલ્સ વિથ કેસર ઈલાઈચી સોસ (fruit sushi rolls with kesar ilichi sauce) રેસીપી મુખ્ય ફોટો

ફ્રૂટ શુશી રોલ્સ વિથ કેસર ઈલાઈચી સોસ (fruit sushi rolls with kesar ilichi sauce)

Devika Panwala
Devika Panwala @cook_23348837

આ ડીશ માં રાઈસ ને કોકોનટ મિલ્ક માં કૂક કરીને એક નવી ડેઝર્ટ ડીશ રેડી કરી છે.
ખૂબ જ સરળ રેસીપી છે.
#માઇઇબુક
#સુપરશેફ
#વિક4
#રાઈસ

આ ડીશ માં રાઈસ ને કોકોનટ મિલ્ક માં કૂક કરીને એક નવી ડેઝર્ટ ડીશ રેડી કરી છે.
ખૂબ જ સરળ રેસીપી છે.
#માઇઇબુક
#સુપરશેફ
#વિક4
#રાઈસ

વધુ વાંચો

ફ્રૂટ શુશી રોલ્સ વિથ કેસર ઈલાઈચી સોસ (fruit sushi rolls with kesar ilichi sauce)

Devika Panwala
Devika Panwala @cook_23348837

આ ડીશ માં રાઈસ ને કોકોનટ મિલ્ક માં કૂક કરીને એક નવી ડેઝર્ટ ડીશ રેડી કરી છે.
ખૂબ જ સરળ રેસીપી છે.
#માઇઇબુક
#સુપરશેફ
#વિક4
#રાઈસ

આ ડીશ માં રાઈસ ને કોકોનટ મિલ્ક માં કૂક કરીને એક નવી ડેઝર્ટ ડીશ રેડી કરી છે.
ખૂબ જ સરળ રેસીપી છે.
#માઇઇબુક
#સુપરશેફ
#વિક4
#રાઈસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  • રાઈસ લેયર માટે
  • 1 1/2 કપસ્ટિકિ રાઈસ અથવા કોલમ રાઈસ
  • 100મીલી કોકોનટ મિલ્ક
  • 1/4 કપખાંડ
  • 1 ટી સ્પૂનવેનીલા એસસન્સ
  • ચપટીમીઠુ
  • અંદરના લેયર માટે
  • ૧ નંગકીવી ફ્રૂટ
  • ૧ નંગપાકી કેરી
  • ૧ નંગલાલ પેર
  • કેસર ઈલાયચી સોસ માટે
  • 500મીલી દૂધ
  • 5તાંતણા કેસર
  • 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  • ૨૦૦ ગ્રામ ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખાને ધોઈને અડધો કલાક પલાળી રાખો, એક પેનમાં 2 કપ પાણી લઈને બોઈલ કરવું પછી તેમાં ચોખા એડ કરવા ચોખાને 15 મિનિટ માટે ઢાંકીને કૂક કરવા. ચડી જાય એટલે તેમાં કોકોનટ મિલ્ક, ખાંડ, વેનિલા એસેન્સ અને મીઠું નાખીને મિક્સ કરવો ઢાંકીને એક મિનિટ માટે કૂક કરવો પછી ગેસ ઓફ કરવો. ઠંડુ થવા દેવું

  2. 2

    હવે કીવી, મેંગો, પેર ની લાંબી સ્લાઈસ કાપી લેવી, તમે તમારી ચોઇસ ના ફ્રૂટ લઈ શકો છો પણ સોફ્ટ ફ્રુટ લેવા.

  3. 3

    હવે રાઈસને એક પ્લાસ્ટિક સીટ પર પાથરી દેવો તેની વચ્ચે ફ્રુટ ની સ્લાઈસ મૂકવી પ્લાસ્ટિક સીટ ની મદદથી રોલ વાળો. અને રોલ ને અડધો કલાક ફ્રીઝ માં સેટ કરવા મૂકો

  4. 4

    કેસર ઈલાયચી સોસ માટે એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું તેમાં કેસર નાખી દેવું, દૂધ થોડું ઓછું થાય 3/4 ભાગ થાય ત્યાં સુધી ઉકાળવું. તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર નાખીને ઉકરવા કરવા દેવું. કેસર ઈલાયચી સોસ ને ઠંડુ થવા દેવું.

  5. 5

    હવે ફ્રીજમાં મુકેલ આ રોલને બહાર કાઢીને તેની નાની-નાની સ્લાઈઝ ધ્યાન થી કાપી લેવી. પછી એક પ્લેટમાં નીચે કેસર ઇલાઇચી સોસ મૂકી આ ઉપર તૈયાર કરેલા રોલ્સ મૂકી સર્વ કરવું.

    ફ્રૂટ શુશી રોલ્સ વિથ કેસર ઈલાઈચી સોસ (fruit sushi rolls with kesar ilichi sauce) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devika Panwala
Devika Panwala @cook_23348837
પર July 28, 2020 05:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ શુશી રોલ્સ કેસર સોસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. દાળ તડકા
  1. થીન ક્રસ્ટ કોર્ન પીઝા (thin crust corn pizza recipe in gujarati)
  2. ચોખા ના લોટના ખીચીયા પાપડ(khichiya papad recipe in gujarati)
  3. રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)
  4. ફરાળી બાસ્કેટ ચાટ(farali basket chaat recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13285313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close