થીન ક્રસ્ટ કોર્ન પીઝા (thin crust corn pizza recipe in gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

#NoOvenBaking
આ સિરીઝ મા મારી પીઝા ની બીજી પોસ્ટ છે..

થીન ક્રસ્ટ કોર્ન પીઝા (thin crust corn pizza recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#NoOvenBaking
આ સિરીઝ મા મારી પીઝા ની બીજી પોસ્ટ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1/2 વાટકીદહીં
  3. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  4. 1/4 ચમચીબેકિંગ સોડા
  5. 4 ચમચીમકાઈ ના દાણા બાફેલા
  6. થોડામરચા ના કટકા
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1/2 વાટકીખમણેલ ચીઝ
  10. 2ચમચા પીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ મા દહીં, બેકિંગ સોડા, બેકિંગ પોદર ઉમેરી બાંધી ઢાંકી દો.

  2. 2

    કડાઈ ma રેતી મૂકી પ્રિહિટ કરી પાતળી રોટલી સેકી લો

  3. 3

    Pakeli રોટલી પર સોસ, ચીઝ, કોર્ન, મરચા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી તવા મા ઢાંકી ને પાકવા મૂકી દો

  4. 4

    10 મિનિટ મા ગરમાગરમ પીઝા તૈયાર થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes