કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ બુખારા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ બુખારા રેસીપી મુખ્ય ફોટો

દાલ બુખારા

Isha panera
Isha panera @Ishakazaika111

#માઇઇબુક
#વીક-4 ( પોસ્ટ: 27)

#માઇઇબુક
#વીક-4 ( પોસ્ટ: 27)

વધુ વાંચો

દાલ બુખારા

Isha panera
Isha panera @Ishakazaika111

#માઇઇબુક
#વીક-4 ( પોસ્ટ: 27)

#માઇઇબુક
#વીક-4 ( પોસ્ટ: 27)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપઆખા અડદ
  • 2 ચમચીદેશી ચણા
  • 2 ચમચીરાજમાં
  • 1 કપમાખણ
  • ચપટીહીંગ,2 સૂકાં લાલ મરચાં
  • 1 ચમચીલાલમરચું પાઉડર
  • 1 કપકોથમીર
  • 1 કપટમેટાં નો પલ્પ
  • 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  • 1 ચમચીકસૂરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધાં કઠોળ ને 3 કલાક પલાળી હળવા હાથે 2વાર ધોઈ નાખો અને પછી કુકર માં બાફી લો.

  2. 2

    એક કડાઈ માં બટર નાખો તેમાં હિંગ,સૂકાં મરચાં લસણ,આદુની પેસ્ટ નાખી 2 મિનિટ સેકો.ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી તરત જ ટમેટાં નો પલ્પ એડ કરો(બટર બ્રાઉન ના થવા દેવું.) હવે તેમાં મીઠું અને થોડું પાણી નાખી 5 મિનિટ ચડવા દો. પેસ્ટ એકદમ પાકી જય પછી બાફેલી દાળ એડ કરી પાણી નાખી ઢાંકણ ઢાંકીને 20 મિનીટ ચડવા દો.

  3. 3

    એક બીજી કડાઈ માં બટર લઈ તેમાં લસણ બારીક સમારેલું એડ કરી વઘાર તૈયાર કરવો

  4. 4

    20 મિનીટ પછી કસૂરી મેથી નાખી,લસણ નો વઘાર એડ કરી ઉપરથી બટર એડ કરી મિક્સ કરવું.અને ગરમા ગરમ સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Isha panera
Isha panera @Ishakazaika111
પર July 30, 2020 12:10

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ બુખારા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. આલુ મેથી
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. ચણાની દાળ ના સમોસા
  4. વઘારેલી ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303580
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close