કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#સુપરશેફ4 વિક 4
ગ્લુટીન ફ્રી મસૂરદાલ કટલેટસ ખૂબજ સ્વાદિષ્ટ અને બહારથી ક્રીસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને છે. નાની –મોટી પાર્ટીઓમાં સ્ટાર્ટર તરીકે, પોટ્લક ડીનર પાર્ટીઓ કે ઘરમાં નાસ્તા તરીકે કે બાળકોને લંચ બોક્ષમાં આપવા માટે ખૂબજ અનુકુળ રહે છે. કેમકે કટ્લેસ્ટ અગાઉથી બનાવી ફ્રીઝ્માં મૂકી, જોઈએ ત્યારે ફ્રાય કે શેલો ફ્રાય કરી ગરમા ગરમ કટલેટ્સ ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરી શકાય છે. આમ તો મસૂરદાળનો ઉપયોગ ઓછો થાય છે. પણ મારી ફેંડ જ્યારે મારે ત્યાં આવે ત્યારે તેની મસૂરદાળ કટલેટ્સની ખાસ ફર્માઈશ હોય છે. આજે તેને યાદ કરતા કરતા મેં આ રેસિપિ બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  • મસૂરદાળ કટલેટ્સ બનાવવા માટેની સામગ્રી :
  • 1 કપમસૂર દાળ
  • 1ઓનિયન બારીક કાપેલી
  • 2લીલા મરચા, 3 કળી લસણ, 1 ઈંચ આદુની મિક્ષ પેસ્ટ
  • 1ટી સ્પુન આમચૂર પાઉડર
  • 1/2ટી સ્પુન ગરમ મસાલો
  • 1ટી સ્પુન રેડ ચીલી પાઉડર
  • 1/4ટી સ્પુન હળદર પાઉડર
  • 1ટી સ્પુન ધાણા જીરુ પાઉડર
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 2ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
  • 1ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ
  • 2ટેબલ સ્પુન ઓઇલ – વઘાર માટે
  • 1/2ટી સ્પુન આખુ જીરુ
  • 1/4ટી સ્પુન હિંગ
  • ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ
  • 1/4ટી સ્પુન ઓઇલ ગ્રીસિંગ માટે
  • ગાર્નિશિંગ માટે : ઓનિયન રીંગ્સ, ગ્રીન ચટ્ણી અને ટોમેટો કેચપ
  • સાથે સર્વ કરવા માટે ગ્રીન ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મસૂરદાળ કટલેટ્સ બનાવવા માટેની રીત : સૌ પ્રથમ 1 કપ મસૂરની દાળ લઈ તેને 2 વખત પાણીથી ધોઇ લ્યો. હવે તેને ½ કલાક માટે પાણીમાં પલાળી રાખો.
    હવે એ દરમ્યાનમાં 2 લીલા મરચા, 3 કળી લસણ, 1 ઈંચ આદુની મિક્ષ ખાંડીને અધકચરી પેસ્ટ બનાવી લ્યો.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ½ કલાક પછી પલાળેલી મસૂરદાળ ચાળણીમાં પાણી સહીત ઉમેરી તેમાંથી પાણી નિતારવા માટે મૂકો
    હવે નિતારેલી મસૂરદાળને થોડી જ અધકચરી એવી ગ્રાઇંડ કરી લ્યો. એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.
    હવે એક પેન લઈ તેમાં ગ્રાઇંડ કરેલી દાળના વઘાર માટે 2 ટેબલ સ્પુન ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ઓઇલ વઘાર કરવા જેવું ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરો.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર તતડી ને થોડું બ્રાઉન થાય એટલે તેમાં ¼ ટી સ્પુન હિંગ અને 1 ઓનિયન બારીક સમારેલી ઉમેરીને મિક્ષ કરી લ્યો. ઓનિયન પિંક કલર જેવી કૂક થાય એટલે તેમાં મરચા, લસણ અને આદુની બનાવેલી મિક્ષ અધકચરી પેસ્ટ ઉમેરી મિક્ષ કરી કૂક કરો. પેસ્ટની કચાશ દૂર થઈ જાય અને ઓનિયન બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી મિડિયમ સ્લો ફ્લૈમ પર હલાવતા રહો. હવે ફ્લૈમ સ્લો રાખીને જ તેમાં 1 ટી સ્પુન રેડ ચીલી પાઉડર, ¼ ટી સ્પુન હળદર પાઉડર, 1 ટી સ્પુન ધાણાજીરુ પાઉડર અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં 1 ટી સ્પુન આમચૂર પાઉડર અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી ફરીથી બધું મિક્ષ કરી લ્યો. સોતે કરો.
    ત્યારબાદ તેમાં ગ્રાઇંડ કરેલી મસૂરદાળ ઉમેરી મિક્ષ કરી લ્યો.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં 2 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ અને 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ ઉમેરો. મિક્ષ કરી લ્યો.
    સ્લો ફ્લૈમ રાખી સતત હલાવતા રહો. કેમકે તેમાં ગ્રાઇન્ડ કરેલી મસૂરદાળ હોવાથી મિશ્રણ પેનના બોટમ પર વધારે સ્ટીક થાય છે.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ મિશ્રણમાંથી મોઇસ્ચર દૂર થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહી, સ્પુન વડે ઉપર નીચે કરતા રહી, બરાબર થીક કંસીસ્ટંસીનું મિક્સ્ચર થાય ત્યાં સુધી ધીમે ધીમે કૂક થવા ધ્યો.
    કૂક થઈ ગયા બાદ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી, આ થીક મિશ્રણ તેમાં ટ્રાંસફર કરો. થોડું ઠરે એટલે હથેળી ઓઇલથી ગ્રીસ કરી, હથેળીથી મિશ્રણ પ્રેસ કરી, મિશ્રણને થીક લેયરમાં સ્પ્રેડ કરો.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ચપ્પુને ગ્રીસ કરી તેના મનગમતી સાઈઝના સ્ક્વેર કટ કરો.
    રેફ્રીઝરેટરમાં 30 મિનિટ સેટ થવા મૂકો.(આ સ્ટેપ પર મસુરદાળ એરટાઇટ કંન્ટેઇનરમાં ભરી સ્ટોર કરી શકાય).
    30 મિનિટબાદ હવે મસુરદાળ કટલેટ્સના પીસ ડીપ ફ્રાય કરવા માટે રેડી છે.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ઓઇલ એકદમ ગરમ થઈ જાય એટલે ફ્લૈમ થોડી જ સ્લો કરી, તેમાં ફ્રીઝમાં સેટ થયેલી કટલેટ્સ ડીપ ફ્રાય કરવા મૂકો. પેનમાંના ઓઇલમાં સમાય તેટલી એકસાથે ફ્રાય કરવા માટે મૂકવી. ગરમ થયેલા ઓઇલમાં મિશ્રણનો એક ટુક્ડો મૂકી ઓઇલ ચેક કરી લેવું. થોડીજ વારમાં ઉપર આવી જાય તો ઓઇલ ફ્રાય કરવા માટે રેડી છે.
    બરાબર ગરમ થયેલા ઓઇલમાં જ કટલેટ્સ ડીપ ફ્રાય કરવાની છે.એક્બાજુ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી બાજુ ફ્લિપ કરી લ્યો.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એ બાજુ પણ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે જારામાં લઈ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરીલ્યો. આ પ્રમાણે બધી કટલેટ્સ ફ્રાય કરી લ્યો. તો હવે મસૂરદાળ કટ્લેટ્સ સર્વ કરવા માટે રેડી છે.

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ગાર્નિશિંગ :
    એક પ્લેટમાં બનાવેલી મસૂરદાળ કટ્લેટ્સને સર્વ કરી તેના પર ઓનિયન રીંગ્સ, ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી મૂકી ગાર્નીશ કરી, ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરો.
    બધાને ચોક્કસથી ખૂબજ ભાવશે.....એંજોય...ઇટ....

    મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર July 30, 2020 14:48

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 19, 2020 02:13
Super delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કટલેટ મસુર દાળ

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. મીક્સ દાળ ચીલ્લા (Mix Dal Chilla Recipe in Gujarati)
  2. મેંગો ડીલાઈટ(mango delight recipe in gujarati)
  3. છુટ્ટી મગદાળ (Chhutti Mag Daal recipe in gujarati)
  4. રાઈસ પકોડા (rice pakoda recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13304519
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close