Dal bati
Dal bati
Steps
- 1
મીક્સ દાળ ને ધોઈ પલાડી રાખો અડધો કલાક
- 2
દાળ પલડી જાય એટલે કુકર માં બાફી લો ૪-૫ સીટી બોલાવી દેવી
- 3
બીજા બાઉલમાં લોટ લઈ તેમા મીઠું સ્વાદ અનુસાર, અજમો, ઘી તેલ નું મોણ, ખાવાનો સોડા, નાખી ને કઠણ લોટ બાંધવો
- 4
હવે આપડે હાંડવા ના કુકર માં ગોળ લુઆ કરી ને શેકવા મુકવાની. ધીમાં તાપે ૨૦મીનીટ ફેંકવાની દર પાંચ મિનિટે બાટી ને ફરવી
- 5
દાળ બફાઈ ને તૈયાર છે તેમાં ૨-૩ ચમચી મરચું, ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું, ૧/૨ ચમચી ગરમ મસાલો. નાખી ને હલાવી ધીમાં તાપે ઉકાળવું
- 6
બીજીબાજુ તાસરા માં ઘી તેલ મૂકી સમારેલી ડુંગળી, ટામેટા, લસણ, મરચા નાખી મસાલા નાખો મસાલા માં ૧ ચમચી મરચું,૧ મોટી ચમચી ગરમ મસાલો, મીઠું ચપટી નાખી ને સાંતળો. પછી તેને ઉકળતી દાળ માં મીક્સ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- 7
હવે ગરમ બાટી આને દાળ ને સમારેલી ડુંગળી, પાપડ, છાશ જોડે સવૅ કરો.
- 8
જોવો હાંડવા કુકર ના હોય તો એક કડાઈમાં મીઠું ૧કપ નાખી સ્ટેન્ડ મુકી ઉપર જાળી માં પણ બાટી બનાવી શકાય છે.
Similar Recipes
More Recipes
-

Potato Stuffed Chilli Fritters
Surhaan Tahir Wafai
-

Bianca Mwale
-

Homemade Skinless Beef Sausage
Bianca Mwale
-

Cluelesskitty
-

Ryan
-

Sarvat Hanif
-

Alex Zimmer
-

Fluffy Lemon & Blueberry Pancakes
Crumbs & Chaos
-

Madhumita Bishnu
-

John Carroll
-

Citrus and honey glazed salmon
Robert Gonzal
-

Pesto Chicken with Feta and Olives (Keto)
Danielle Barnes
-

Quaker Oats Vanishing Oatmeal Raisin Cookies
Adrianne Meszaros
-

Anna Katrina Yngcong Cruz
-

Adrianne Meszaros
-

privie
-

TriColour Cupcakes Independence Day Special
Vaîshalï Rawat Follow Me On Instagram (foodievr)https://instagram.com/foodievr?igshid=r2eldk9ycvyg
-

Citrus and honey glazed salmon
Robert Gonzal
-

Kirti Jindal
-

Aysher Babangida (Ayshert Cuisines)
-

rama
-

The Secret Chef
-

Special Thayir Saadam (Curd Rice 3.0)
Viji Nair
-

Appurwa Tripathi
-

Anuradha Sridharan



Comments