કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલનું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલનું શાક રેસીપી મુખ્ય ફોટો

વાલનું શાક

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

આ શાકને પ્રસંગમાં બનતું હોય એ રીતે બનાવેલું છે સામાન્ય રીતે લોકો આ રીતે બનાવતા નથી પરંતુ આશા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

આ શાકને પ્રસંગમાં બનતું હોય એ રીતે બનાવેલું છે સામાન્ય રીતે લોકો આ રીતે બનાવતા નથી પરંતુ આશા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

વધુ વાંચો

વાલનું શાક

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

આ શાકને પ્રસંગમાં બનતું હોય એ રીતે બનાવેલું છે સામાન્ય રીતે લોકો આ રીતે બનાવતા નથી પરંતુ આશા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

આ શાકને પ્રસંગમાં બનતું હોય એ રીતે બનાવેલું છે સામાન્ય રીતે લોકો આ રીતે બનાવતા નથી પરંતુ આશા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 35 મિનિટ
બે વ્યક્તિ માટે
  • એકથી દોઢ કપ વાલ
  • 2-૩ ગ્લાસપાણી
  • એકથી દોઢ ચમચી ચણાનો લોટ
  • 2 ટુકડાઆમલી
  • બેથી ત્રણ ચમચી ગોળ
  • પા ચમચી અજમો
  • પા ચમચી હિંગ
  • પા ચમચી હળદર
  • એકથી દોઢ ચમચી મરચા પાવડર
  • પા ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી ધાણાજીરૂ
  • નમક સ્વાદ અનુસાર
  • કોથમીર ગાર્નીશિંગ માટે
  • બેથી ત્રણ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વાલ ને આખી રાત પાણીમાં પલાળી દેવા ત્યારબાદ તેને પાંચથી છ વિશાલ વગાડી પ્રેસર કૂક કરી લેવા

    વાલનું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગોળ અને આમલીને ગરમ કરી હાથથી મસળી અને ગાડી લેવું ત્યારબાદ ચણાનો લોટ લઇ તેમાં થોડું પાણી નાખી અને મીડીયમ પેસ્ટ બનાવી લેવી

    વાલનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સૌપ્રથમ બેથી ત્રણ ચમચી તેલ મૂકી તેમાં અજમો અને હિંગ નો વઘાર કરવો તેમાં હળદર નાંખવી અને બફાઈ ગયેલા વાલ નાખી મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં ધાણાજીરું ગરમ મસાલો અને મરચા પાઉડર નાખવો ની સ્વાદ અનુસાર નમક નાખવું

    વાલનું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ને સારી રીતે મિક્સ કરી તેમાં ગોળ આમલીનું પાણી નાખી પાંચેક મિનિટ ઉકળવા દેવું ત્યારબાદ તેમાં ચણાના લોટની પેસ્ટ ઉમેરવી

    વાલનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એને થોડીવાર ઉકળવા દેવું થોડીવાર ઉકડી ગયા પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવું અને કોથમીર વડે ગાર્નિશ કરવું

    વાલનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    વાલનું શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે આપણું વાલનું ચટપટુ અને સ્વાદિષ્ટ શાક

    વાલનું શાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર September 03, 2020 16:37

ટિપ્પણીઓ (4)

Hetan Bhupta
Hetan Bhupta @cook_24973095
September 04, 2020 10:57
Wahhhhh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. શાહી દૂધ(shahi dudh recipe in gujarati)
  2. રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
  3. સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)
  4. ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)
  5. ખમણ(khaman recipe in gujarati)
  1. ફરાળી સ્ટ્ટફડ પરાઠા/ખાંડવી પરાઠા (Farali khandvi Paratha recipe in Gujarati)
  2. સિકસ મિનિટ ઇન્સ્ટન્ટ મેક એન્ડ ચીઝ પાસ્તા(Instant Cheese Pasta Recipe In Gujarati)
  3. ઘઉં ના લોટ નું ગરવાણું (Garvanu recipe in Gujarati)
  4. ખીર(Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13435296
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close