ફરાળી સ્ટ્ટફડ પરાઠા/ખાંડવી પરાઠા (Farali khandvi Paratha recipe in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#Thursday
#Recipe2

#ફટાફટ
Guys ખરેખર તો હું ફરાળી ખાંડવી બનાવવા જતી હતી , પણ ખબર નહીં એને અને મારે શું problem che Kai ખબર જ નઈ યારર પહેલી વાર બનાવી તો જાડી થઈ હતી અને અત્યારે બનાયી તો સાલિ બની જ નઈ તો મેં જલ્દી જલ્દી તેમાંથી કંઇક અલગ જ બનાઈ કાઢ્યું. ખબર નઈ બધાં ને ભાવી બી બોવ.તો તમે ભી try કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૧ માટે
  1. 1/2 કપશિંગોડા નો લોટ
  2. 1/2 કપદહીં
  3. ૨ કપપાણી
  4. 1/2 ટીસ્પૂનહળદર
  5. ૧ ટેબલસ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ જરૂર મુજબ
  8. સ્ટફિંગ માટે :-
  9. કોપરા નું છીણ
  10. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ જેમ apde ખાંડવી બનાવવા માટે લોટ લઈએ અને એમાં દહીં,પાણી મીઠું, હળદર અને આદું મરચાં ની પેસ્ટ બધું ઉમેરી ને મિક્સ કરી લો.

  2. 2

    હવે એક પેન ને ગરમ કરવા મૂકો.અને ગરમ થઇ એટલે તેમાં બધું મિશ્રણ ઉમેરી ને ખાંડવી નાં મિશ્રણ ની જેમ ચલાવો continuously.

  3. 3

    Have ઘટ્ટ થઈ એટલે apde તેને થાળી પર પાથરતા પણ અહી પાથરવું નહિ તેને સાવ ઠારવા દેવું.અને ઠરી જઈ એટલે તેલ લગાવી ને બરાબર રીતે મસળી લેવો એટલે લુઓ તૈયાર થઈ જશે.

  4. 4

    હવે મીડિયમ સાઇઝ ના લુઆ લઈ એક પ્લાસ્ટિક માં તેલ ચોપડી ને પૂરી ની જેમ વણો અને તેમાં કોપરા અને કોથમીર નું સ્ટ્ફિંગ ભરી પરાઠા ની જેમ વણી લો.અને થેપલા ની જેમ શેકી લો.

  5. 5

    મેં અહીં સ્ટફિંગ વગર નાં બી try કર્યા છે.તો તમે બી try કરજો.તો તૈયાર છે ફરાળી સ્ટફડ પરાઠા.અને ઉપર થી તેને કોપરા નું છીણ અને સમારેલી કોથમીર થી ભભરાવો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes