કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#સાઉથ
#ચટણી
ભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • નાળિયેર ની ચટણી
  • 1/2 કપફ્રેશ નાળિયેર
  • 2ટે.ચમચી દાળીયા
  • 1 નંગલીલું મરચું
  • 2-3ટે.ચમચી દહીં
  • 1 ટી.સ્પૂનજીરૂ
  • 2-4લીમડાનાં પાન
  • મીઠુ સ્વાદ મુજબ
  • કોથમીર કોપરા ની ચટણી
  • 1/2 કપફ્રેશ નાળિયેર
  • 2ટે.ચમચી દાળીયા
  • 2 નંગલીલાં મરચાં
  • 1/2 કપકોથમીર
  • 1 ટી.સ્પૂનજીરૂ
  • 2-4લીમડાનાં પાન
  • મીઠુ સ્વાદ મુજબ
  • ટમેટાં ની ચટણી
  • 1ટે.ચમચી તેલ
  • 3-4 નંગમિડીયમ ટમેટાં
  • 1 નંગકાંદો
  • 7-8કળી લસણ
  • 2 નંગલીલાં મરચાં
  • 2-3 નંગસૂકા લાલ મરચાં
  • 1 ટુકડોઆદુ
  • 4-5લીમડાનાં પાન
  • 1/4 કપકોથમીર
  • મીઠુ સ્વાદ મુજબ
  • વઘાર માટે
  • 2ટે.ચમચી કોકોનટ ઓઈલ
  • 1ટે.ચમચી રાઈ
  • 1ટે.ચમચી અડદદાળ
  • 8-10લીમડાનાં પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાળિયેર ની સફેદ ચટણી બનાવવા માટે નાળિયેર ની બ્રાઉન છાલ કાઢી ટુકડા કરવા. બધી જ સામગ્રી લઈ મિકસર માં ચટણી વાટી લેવી.

    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોથમીર કોપરા ની ચટણી બનાવવા માટે બધી જ સામગ્રી તૈયાર કરી મિકસર માં ચટણી વાટી લેવી.

    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટમેટાં ની ચટણી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી લસણ આદુ લીલાં મરચાં અને લાલ મરચાં ને થોડા સાંતળવા. ટમેટાં અને કાંદા ઉમેરવા.

    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીઠુ ઉમેરી ટમેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવું. ટમેટાં ચડી જાય એટલે ગેસ બંધ કરી કોથમીર ઉમેરવી. મિશ્રણ થોડું ઠંડું થાય એટલે મિકસર માં ચટણી વાટી લેવી.

    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક વઘારીયા માં કોકોનટ ઓઈલ ગરમ કરી રાઈ ઉમેરવી. રાઈ તતડે એટલે અડદદાળ ઉમેરવી અડદદાળ થોડી બદામી થાય એટલે ગેસ બંધ કરી લીમડાનાંપાન ઉમેરવા.
    આ વઘાર ત્રણેય ચટણી 2-2 ચમચી જેટલો નાખવો.

    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર August 24, 2020 14:44

ટિપ્પણીઓ (6)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
August 24, 2020 17:07
Beautiful presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર ચટણી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
  2. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  3. ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  5. દાબડા(dabda recipe in gujarati)
  1. વડા પાવ(vada pav recipe in gujarati)
  2. ચીઝ કોર્ન (નોર્થ સ્પેશિયલ)(cheese corn recipe in gujarati)
  3. પનીર ભૂર્જી (Paneer bhurji recipe in Gujarati)
  4. ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491279
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close