ચીઝ કોર્ન (નોર્થ સ્પેશિયલ)(cheese corn recipe in gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#નોર્થ
#પંજાબ
#પંજાબી

નોર્થ ઈન્ડિયન ની આ પ્રખ્યાત રેસીપી છે. જરૂર ઘરે બનાવો.

ચીઝ કોર્ન (નોર્થ સ્પેશિયલ)(cheese corn recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#નોર્થ
#પંજાબ
#પંજાબી

નોર્થ ઈન્ડિયન ની આ પ્રખ્યાત રેસીપી છે. જરૂર ઘરે બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૩/૪ કપ મકાઈ ના દાણા
  2. જીણું સમારેલું કેપ્સીકમ
  3. ૨ ચમચીતેલ / બટર
  4. ૧ કપડુંગળી
  5. ૧-૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ કપટામેટા ની પ્યુરી
  9. ૧ કપપાણી
  10. ચીઝ જરૂર મુજબ
  11. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના દાણા ને હુફાળા પાણી માં બાફી લો. તેમાં જરૂર મુજબ ની મીઠું ઉમેરો

  2. 2

    ત્યાર બાદ એક પેન માં એક ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય બાદ તેમાં કેપ્સીકમ, લસણ, આદુ મરચા ની પેસ્ટ નાખો અને બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ટામેટા ની પ્યુરી ઉમેરો. ત્યારબાદ તેમાં મરચું પાઉડર, અને થોડો ગરમ મસાલો ઉમેરો.

  4. 4

    બધું બરાબર મિક્સ થાય બાદ તેમાં બાફેલી મકાઈ ઉમેરો. અને બહુ સરસ રીતે મિક્સ કરો.

  5. 5

    ટામેટા ની ગ્રેવી માંથી પાણી અને તેલ છૂટું પડે ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

  6. 6

    એક બાઉલ માં શાક કાઢી તેની પર ચીઝ ઉમેરો. આ રીતે સરસ શાક તૈયાર થાય જશે.

  7. 7

    તેને પરોઠા અને બ્રેડ સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

ટિપ્પણીઓ

Similar Recipes