કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો

મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • બેટર માટે
  • 1/2 કપમગ આખા
  • 2 નંગલીલાં મરચાં
  • 1 નંગઆદુ નો ટુકડો
  • 1/2 ચમચીજીરૂં
  • સ્વાદાનુસારમીઠું
  • જરૂર મુજબપાણી
  • ચટણી માટે
  • 2 નંગટામેટા
  • 1 નંગડુંગળી
  • 2 ઇંચઆદું ના ટુકડા
  • 2 ચમચીદાળિયા
  • 2 ચમચીપાણી
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1 ડાળખીમીઠો લીમડો
  • 1/2 ચમચીઆંબલી
  • 1/2 ચમચીગોળ
  • 1 ચમચીકાશ્મીરી મરચું
  • સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેહલા મગ ને ધોઈને 3 થી 4 કલાક પલાળી દો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મગ માંથી પાણી કાઢી મિક્સર જાર માં લઇ તેમાં મરચું,આદુ અને જીરું ઉમેરી પીસી લો. જરૂર પડે તેટલું પાણી મગ પલાડ્યાં હતા એમાંથી જ લઈ લેવું.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેટર માં મીઠું ઉમેરી મિક્સ કરી લો. 10 થી 15 મિનિટ સાઇડ માં મૂકી દો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એના માટે ચટણી બનાવવા માટે કઢાઈ માં તેલ લઇ તેમાં રાઈ નાખો રાઈ તતડે પછી એમાં કરી પત્તાં એડ કરી લો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એમાં ડુંગળી,દાળિયા,મીઠું,આંબલી અને ગોળ ઉમેરી મિક્સ કરી લો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એમાં ટામેટાં ઉમેરી લો સાથે થોડું પાણી ઉમેરી 2 મિનિટ ઢાંકણ ઢાંકીને શેકાવા દો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી 1 મિનિટ શેકી લો. આ થોડું ઠંડુ થાય એટલે મિક્સર માં લઇ થોડા બરફ ના ટુકડા નાખી પીસી લો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે ચટણી.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તવો મૂકી ગરમ થાય પછી થોડું પાણી નાખી કપડું ફેરવી 1 ચમચો મગ નું બેટર નાખી ચમચા વડે સ્પ્રેડ કરી લો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ઉપર થોડું ગોલ્ડન કલર દેખાય થોડો તેલ લગાવી ફોલ્ડ કરી લો.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે મગ દાલ ઢોસા.

    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મગ દાળ ઢોસા (‍Mung Dal Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 24, 2020 18:18
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Umang Parmar
Umang Parmar @cook_25404027
September 06, 2020 13:12
Yummmm....👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ ડોસા મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
  2. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  3. ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  5. ઓરીયો બિસ્કીટ મોદક (Oreo Biscuit Recipe In Gujarati)
  1. અકકી રોટી (Akki Roti Recipe In Gujarati)
  2. પંજાબી સ્ટાઇલ પાસ્તા (Panjabi Style Pasta Recipe In Gujarati)
  3. આલુ પરોઠા (Aloo Parotha Recipe In Gujarati)
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492292
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close