અકકી રોટી (Akki Roti Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri @cook_25058245
અકકી રોટી (Akki Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાડકામાં ચોખાના લોટમાં મીઠું, જીરું. કોપરાનું છીણ તથા તેલ નાંખી બાજુ પર રાખો.
- 2
કાંદા, લીલાં મરચાં, કોથમીર, લીમડાના પાન તથા લીલાં વટાણાને મીરચી કટર (ચોપર) માં નાંખી ઝીણા કટ કરવા.
- 3
ક્રશ કરેલા મસાલાને બાજુ પર રાખેલા લોટમાં નાંખો.
- 4
એ લોટને હલાવી તેમાં થોડું થોડું પાણી નાંખી રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધવો.
- 5
10 મિનિટ પછી એક ગરમ તવી પર લોટનો નાનો લુવો લઈ હાથ થી થેપી રોટી જેવો ગોળ આકાર કરવો.
- 6
2-3 મિનિટ પછી થોડી શેકાઈ જાય એટલે તેને ઉથલાવવી.
- 7
પછી બીજી બાજુ 2-3 મિનિટ શેકવી. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવી. પછી તેને કોપરાની ચટણી કે સાંભાર સાથે પીરસવી. સાંભાર ના હોય તો પણ ચાલે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અક્કી રોટી (રાઈસ રોટી)(akki roti recipe in gujarati)
# સાઉથ આ રોટી કર્ણાટક માં સવાર ના નાસ્તા માટે ફેમસ છે. સવારે નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તા માં પણ ખાઈ શકાય છે.અને બાળકો ને લંચબોક્સ માં પણ આપી શકાય તેવી વાનગી છે. ખાવામાં સોફ્ટ-ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. લીલા નારીયેળ ની ચટણી,અથવા ચા- કેાફી સાથે પણ ખાઈ શકાય છે.😊 Dimple prajapati -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
સાઉથની રોટી છે જે સવારે નાસ્તામાં કોફી કે કોકોનટ ચટણી જોડે સાઉથમાં લેવામાં આવે છે હેલ્ધી છે અને ડાયટમાં પણ ઘણી ઉપયોગી હોય છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે આસાન છે અને ફટાફટ બની જાય છેઆમે જૈન વર્ઝન બનાવ્યું છે તમે માં ડુંગળી પણ એડ કરી શકો છો ગાજર છીણેલું નાંખી શકો છો#સાઉથ#week4#cookpadindia#cookpad_gu Khushboo Vora -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#GA4#Week25#roti અક્કી રોટી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયનમાં બ્રેકફાસ્ટમા આ વાનગી બનાવવામાં આવે છે. ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી આ રોટી કર્ણાટકની એક પ્રખ્યાત વાનગી છે. આ રોટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આ રોટી બનાવવામાં આદુ-મરચાં, ગાજર, ડુંગળી વગેરે વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. કોકોનટ ચટણી સાથે આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
ચણાના લોટના પુડલા(Besan chilla recipe in gujarati)
ચણાના લોટના પુડલા એ જલ્દી તેમજ ઓછા ઘટકોથી બની જતી વાનગી છે. અચાનક મહેમાન આવી જાય અથવા સાંજ ની હલકી ફુલકી ભૂખ માટે આ પુડલા ઉત્તમ વિકલ્પ છે. અથવા સવારના હેવી બ્રેકફાસ્ટ માટે પણ આ એક સારો વિકલ્પ છે.#weekend Vibha Mahendra Champaneri -
ખીચું(khichu recipe in gujarati)
આપણા ગુજરાતીઓ નું ફેવરેટ એવું ખીચું જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ jigna mer -
અક્કી રોટી વીથ કારા ચટણી (Akki Roti with Kara Chautney Recipe In Gujarati)
#સાઉથઅક્કી રોટી કર્ણાટકની ખૂબ પ્રખ્યાત વાનગી છે. સ્વાદમાં ખૂબ સરસ અને પચવામાં હળવી છે. આ વાનગી ટીફીનમાં લેવામાં આવે છે અેટલે કે સવારના નાસ્તામાં લેવામાં આવે છે. અહીં ટીફીન શબ્દ બે્કફાસ્ટ માટે વપરાય છે.આ રોટી ખૂબ ઝડપથી બની જાય છે. આ ગરમ ગરમ જ સરસ લાગે છે. આને કોઈ પણ ચટણી, મસાલા દહીં, કોઈ પણ અથાણાં કે શાક સાથે ખાય શકાય છે. આજે મેં આ રોટીને કારા ચટણી અને કોકોનટ ચટણી સાથે સર્વ કરી છે. કારાનો અથૅ થાય તીખું. એક વાર જરુર ચાખવા જેવી છે. Chhatbarshweta -
નીર ઢોસા (Neer Dhosa Recipe In Gujarati)
#સાઉથ આ ઢોસા તેલ વગર થાય છે. અને હેલ્ધી અને ટેસ્ટી લાગે છે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
ખીચું (khichu recipe in gujarati)
# ફટાફટ# શુક્રવારઆ વાનગી સાબરકાંઠા બાજુ ખૂબજ પ્રખ્યાત છે.ચોમાસાની ઋતુમાં તથા શિયાળાની ઋતુમાં આ વાનગી વધુ બનાવાતી હોયછે. સવારે નાસ્તામાં અથવા સાંજે હળવા જમવામાં આ વાનગી બનાવાય છે. ખૂબજ ઓછા ઘટકો અને ખૂબ ઓછા સમયમાં ફટાફટ બનતી આ રેશિપી છે. Vibha Mahendra Champaneri -
રાઈસ ડમ્પ્લિંગ (રેલ પલાહારમ) (Rice dumpling [Rail palaharam recipe in Gujarati]
#માઇઇબુકઆ વાનગી તેલંગણા નો ટ્રેડિશનલ નાસ્તો છે જે ચોખા ના લોટ ને સ્ટીમ કરી ને બનાવવા માં આવે છે લાલ અથવા લીલી ચટણી સાથે ખાવા માં આવે છે. બનાવવું પણ ખૂબ જ સરળ છે. Chandni Modi -
-
ઈડીયાપમ (Idiyapam Recipe In Gujarati)
#સાઉથ આ વાનગી સાઉથ ઇન્ડિયન ટોમેટો કરી અને સાંભાર સાથે સર્વ કરવા માં આવે છે મે અત્યારે સાંભાર મસાલો યુઝ કર્યો છે Alka Parmar -
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
આ એક વેસ્ટ માંથી બેસ્ટ જેવી વાનગી છે. આ વાનગી માં બટાકા કાંદા અને કેપ્સિકમ અને થોડા મસાલાના ઉપયોગથી બનતી વાનગી છે આમ તમે વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો આ વાનગી મારી દીકરી ને ખુબ ભાવે છે માટે હું ઘણી વાર બનાવું છું આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો.#GA4#Week25 Tejal Vashi -
કોકી (સિંધી પરોઠા)
#AM4સિંધી કોકી એક પ્રખ્યાત વાનગી છે જે દરેક સિંધી ના ઘરમાં બને છે. આ પરોઠા સવારે નાસ્તામાં અથવા તો રાતના જમવામાં સરળતાથી બની શકે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ અથવા તો ચા સાથે પણ ખાઈ શકાય છે. Neha Chokshi Soni -
અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)
#સાઉથ#માઇઇબુક#પોસ્ટ૨૮અક્કી રોટી છે એ કર્ણાટક રાજ્ય ની વાનગી છે જે લોકો સવારે નાસ્તા માં લેતા હોય છે.ત્યાં નાં લોકો તેને "Rice Bread" નાં નામે ઓળખે છે રોટી generally પુડલા અને થેપલા ની જેમ અને મહારાષ્ટ્ર ની થાળપીઠ જેવું દેખાય છે. અને લીલી ભાજી અને શાકભાજી થી ભરપુર હોય છે. ખાસ કરી ને આમાં સુવાની ભાજી નું પ્રમાણ વધારે હોય છે.જે હેલ્થ માટે બહુ n ફાયદાકારક છે ખાસ કરી ને preganent lady માટે ખાસ. nikita rupareliya -
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ#ચટણીભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ. Pragna Mistry -
લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4#week13સ્વાદ મા વધારો અને તીખી ચટપટી ચટણી જમવામાં અને નાસ્તામાં પણ લઈ શકાય છે Kajal Rajpara -
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
અક્કી રોટી કર્ણાટક રાજ્યની નાસ્તાની વાનગી છે. અક્કી રોટી નો મતલબ ચોખા ની રોટલી એવું થાય છે. ચોખાના લોટમાં શાક અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. મેં આજે એ નાસ્તામાં બનાવી અને એને લસણ ના અથાણા અને લીલા ધાણા ની ખલ માં પીસેલી ચટણી સાથે પીરસી. ખૂબ જ મજા પડી ગઈ.#સુપરશેફ2#પોસ્ટ3 spicequeen -
મેંદુવડા (Menduvada recipe in Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia મેંદુવડા એ એક સાઉથ ઇંડિયન ડીસ છે. અડદની દાળમાંથી મેંદુવડા બનાવવામાં આવે છે. મેંદુવડા સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. સોફ્ટ અને ક્રિસ્પી મેંદુવડા નાના-મોટા સૌને ભાવે છે. સવારના નાસ્તામાં અથવા સાંજના જમવામાં આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#PS સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ છે. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
ભાતના થેપલા / ધારવડા (Bhat Thepla / Gharavda Recipe In Gujarati)
#AM2 ભાતના થેપલા એટલે કે જેને કાઠિયાવાડમાં ધારવડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારવડા એક ગુજરાતી વાનગી છે. આ વાનગી બનાવવા માટે ભાત અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે. આ વાનગીનો ઉપયોગ સવારે નાસ્તામાં અથવા સાંજના જમવામાં પણ કરવામાં આવે છે. આ વાનગી બનાવવી સરળ છે અને ઓછા સમયમાં બની જાય તેવી છે. Asmita Rupani -
કોપરાની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની દરેક વાનગીઓની સાથે કોપરાની ચટણી સર્વ કરવા માં આવે છે.કોપરા ની ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી લાગે. #RC2 Priti Shah -
ગાજરના અપ્પમ(Gajar Appam recipe in Gujarati)
સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનર તરીકે આ વાનગી નો ઉપયોગ કરી શકાય. અથવા બાળકો ને લંચ બોક્સમાં પણ આપી શકાય.#GA4#Week 3 Vibha Mahendra Champaneri -
કરારી રોટી (Karari Roti Recipe in Gujarati)
#AM4 આ રોટી એકદમ કિસ્પી બને છે..સાથે ફુદિના ની ચટણી સર્વ કરવામાં આવે છે Suchita Kamdar -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
અકકી રોટી(Akki roti recipe in Gujarati)
#સાઉથઆ રોટી કણાર્ટક ની રેસીપી છે. ખુબ ઓછા સમય માં બની જાય છે.સવારે બ્રેક ફાસ્ટ ચા કે કોફી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. ડાયટ કરતા હોય તેના માટે ઝીરો તેલ ઉપયોગ થાય છે. Bijal Preyas Desai -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો.#cookwellchef#CT Nidhi Jay Vinda -
લીલા કાંદા ના ભજીયા(Spring Onion Bhajiya Recipe In Gujarati)
સવારે ઠંડી માં નાસ્તા માં આ ભજીયા ચા સાથે ખાય શકાય છે.#GA4#Week11#SpringOnion Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492181
ટિપ્પણીઓ