રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી પરોઠા નો કડક લોટ બાંધવો પછી બટેટા બાફી લેવા બાફેલા બટેટા નો છુંદો કરવો.તેમાં મીઠું, મરચું ધાણાજીરૂ,ગરમ મસાલો, ખાંડ લીંબુનો રસ,લસણની ચટણી આદુ મરચાની પેસ્ટ,કોથમીર વગેરે નાખવું પછી બધું બરાબર મિક્સ કરવું.
- 2
પરોઠા ના લોટ માંથી એક રોટલી વણવી પછી તેના પછી તેમાં બટેટાનું તૈયાર કરેલું સ્ટફિંગ ભરવું પછી તેને પેક કરી પછી રોટલી વણી લેવી.
- 3
પછી ધીમાં ગેસ પર પરોઠા ને શેકવુ.એક સાઇડ શેકાઇ જાય પછી તેના પર ઘી લગાવી બીજી સાઇડ શેકવુ. બંને સાઇડ શેકાઇ જાય પછી ગરમ પરોઠા સોસ તથા ચટણી સાથે સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
-
-
-
-
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
-
-
-
-
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #week6 #Dum aloo આ એક એવી રેસિપી છે જે ઇન્ડિયા માં બધે જ લેવાતી હોય છે. બંગાળ માં આ ડિશ લૂચી સાથે સર્વ કરાય છે. Nidhi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492117
ટિપ્પણીઓ (2)