ટમેટાની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

- અહીં મે ડુંગળી નાખી છે તમે ડુંગળીનો ઉપયોગ ન કરતા હોય તો પણ ખુબ જ સરસ લાગે છે
-આ ચટણી એટલી સ્વાદિષ્ટ છે કે તમે રોટલી સાથે કે દાળ ભાત સાથે ખાઈ શકો છો અને શાક ની પણ જરૂર પડતી નથી આ ચટણી ને ભજીયા ગાંઠીયા ઢોસા કે સમોસા સાથે પણ ખાઈ શકાય છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં કોથમીર મરચાં અને લસણ ઉમેરો તેમાં શેકેલા જીરાનો ભૂકો હિંગ ધાણાજીરૂ અને ખાંડ ઉમેરો અને તેની પ્યૂરી બનાવો એક બાઉલમાં ટામેટાં ડૂબે તેટલું પાણી ગરમ મૂકો
- 2
પાણી ગરમ થાય પછી તેમાં ટામેટા નાખી અને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો ત્યારબાદ તેની છાલ કાઢી અને ચમચી ની મદદ વડે તેની પ્યૂરી બનાવો
- 3
હવે આ પ્યૂરી માં કોથમીર મરચાં લસણ ની પ્યુરી નાખો અને સારી રીતે હલાવી લો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાંખો
- 4
તૈયાર છે આપણી ટમેટાની ચટણી
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ